Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.01\,M\, Zn^{+2}$ અને $0.01\,M \,Cu^{2+}$ ધરાવતા દ્રાવણને $H_2S$ વાયુ પસાર કરતા સંતૃપ્ત બને છે. $S^{-2}$ ની સાંદ્રતા $8.1\times 10^{-21}$ $M$ છે તો $ZnS$ અને $CuS$ માટે $K_{sp}$ અનુક્રમે $ 3.0 \times 10^{-22}$ અને $8.0 \times10^{-36}$ છે તો દ્રાવણમાં નીચેનામાંથી કયું થશે ?
$A_2B_3$ ના જલીય દ્રાવણમાં તે $A_2B_3 $ $\rightleftharpoons$ $ 2A^{+3} + 3B^{-2}$ પ્રમાણે સંપૂર્ણ આયનીકરણ પામે છે. દ્રાવ્યમાં $A^{+3}$ ની સંખ્યા એ...... બરાબર છે.
$NH_4Cl$ અને $NH_4OH$ ને મિશ્ર કરી $9\,PH$ ધરાવતુ બફર દ્રાવણ બનાવવામાં આવે છે તો $1.0\,M \,NH_4OH$ ના એક લિટર દ્રાવણમાં ઓગળેલા $NH_4Cl$ ના મોલ...... છે.($K_b=1.8 \times 10^{-5}$)
$CuS,\,\,A{g_2}S,\,$ અને $\,HgS$ ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે ${10^{ - 31}},\,\,{10^{ - 44}},\,$ અને $\,{10^{ - 54}}$ છે. તો આ સલ્ફાઈડની દ્રાવ્યતાનો ક્રમ ..... થશે.
અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_4$ ની મોલર દ્રાવ્યતા મોલ/લીટર $^{-1}$ માં $ 's' $ છે. તો સંલગ્ન દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ છે. તો $K_{sp}$ ને સંદર્ભમાં $ 's'$= .......