નીચેનામાંથી યોગ્ય નિવેદન પસંદ કરો:
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) $[$આપેલ $: \sqrt{2}=1.41]$
ઍસિડ | $K_a$ |
$HCN$ | $6.2\times 10^{-10}$ |
$HF$ | $7.2\times 10^{-4}$ |
$HNO_2$ | $4.0\times 10^{-4}$ |
તો બેઇઝ $CN^-,F^-$ અને $NO_2^-$ ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.