કયું સાયનો સંકીર્ણ લઘુતમ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે?
  • A$[Co (CN)_6]^{3-}$
  • B$[Fe (CN)_6]^{3-}$
  • C$[Mn (CN)_6]^{3-}$
  • D$[Cr (CN)_6]^{3-d}$
Medium
Download our app for free and get startedPlay store
a
(પરમાણુક્રમાંક : \(Cr = 24, Mn = 25, Fe = 26, Co = 27\))

સંયોજન

સંકરણ

અયુગ્મિત ઈલેક્ટ્રોન

ચુંબકીય ચાકમાત્રા

\([Co (CN)_6]^{3-}\)

\(^2 sp^3\)

\(0\)

\(0\)

\([Fe (CN)_6]^{3-}\)

\(^2 sp^3\)

\(1\)

\(\sqrt 3 \,BM\)

\([Mn (CN)_6]^{3-}\)

\(^2sp^3\)

\(2\)

\(\sqrt 8 \,BM\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણ સંયોજન $Co{(N{H_3})_5}C{l_3}$ ના એક મોલનું જલીય દ્રાવણ $3$ મોલ આયનો આપે છે. તે સંયોજનના $1$ મોલની $AgN{O_3}$ ના $2$ મોલ સાથે પ્રક્રિયા થવાથી $2$ મોલ $AgCl\,(s)$ મળે તો તે સંકીર્ણનું સૂત્ર ક્યું થશે ? 
    View Solution
  • 2
    કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 3
    સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા $\left(\Delta_0\right)$ ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે $.......$
    View Solution
  • 4
    નીચે પૈકી ક્યા સંકીર્ણમાં ચુંબકીય ચાકમાત્રા શૂન્ય છે (માત્ર સ્પિન)?
    View Solution
  • 5
    એકદંતી લીગાન્ડ જેમાંનું એક બે બિંદુ એ ધાતુ પરમાણુને જોડે છે.
    View Solution
  • 6
    નીચેના પૈકી ક્યો સંકીર્ણ આયન પ્રકાશીય સમધટકતા દર્શાવશે ?  (en $= 1 , 2-$ diamine ethane).
    View Solution
  • 7
    ${[Cr{(N{H_3})_4}C{l_2}]^ + }$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક જણાવો.
    View Solution
  • 8
    $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ અને $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ અનુક્રમે ક્યા છે?
    View Solution
  • 9
    સંકીર્ણ $A$ની રચના $H _{12} O _{6} Cl _{3} Cr$ છે.જો સંકીર્ણ સાંદ્ર. $H _{2} SO _{4}$ સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી $13.5 \%$ ગુમાવે છે $,$ તો $A$ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે?

    [આપેલ છે :પરમાણ્વીય દળ:-$Cr =52$ $amu$ અને $Cl =35\, amu ]$

    View Solution
  • 10
    નીચેનામાંથી કયું એક પ્રકાશીય સમઘટકતા ધરાવે છે ?
    View Solution