કયું સંયોજન ઓક્સિડેશનકર્તા તેમજ રીડકશનકર્તા તરીકે કામ કરે છે?
  • A$S{O_2}$
  • B$KMn{O_4}$
  • C$A{l_2}{O_3}$
  • D$Cr{O_3}$
IIT 1991, Medium
Download our app for free and get startedPlay store
a
(a) The minimum and maximum oxidation number of \(S\) are \(-2\) and \(+6\) respectively. Since the oxidation number of \(S\) in \(S{O_2}\) is \(+4\), therefore it can be either increased or decreased.

Therefore \(S{O_2}\) behaves both as an oxidising as well as reducing agent.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     $HCl, HBr$ અને  $HI$ ક્રમ માં ઉત્કલન બિંદુ વધે છે $HCl < HBr <  HI$ આ કોના કારણે છે ?
    View Solution
  • 2
    નાઇટ્રોજનનું મિશ્રિત એનહાઇડ્રાઇડ કયું છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા ખાતરનો રેગ્યુલર ઉપયોગ કરવાથી માટીની એસિડિકતામાં વધારો થાય છે?
    View Solution
  • 4
    સડેલી માછલી જેવી વાસ વાળો રંગહીન વાયુ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યા ખાતરમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ સૌથી વધારે છે ?
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
    View Solution
  • 7
    $15$ માં સમૂહનું ક્યું તત્વ હાઇડ્રોજન સાથે બેઝીક સંયોજન બનાવે છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કઇ અધાતુ, સલ્ફર કરતાં અડધી એટોમીસીટી ધરાવે છે?
    View Solution
  • 10
    $P_4O_6$ માં $P-O$  બંધની સંખ્યા જણાવો.
    View Solution