કયું વિધાન ખોટું છે?
  • A$Ni^{2+}$ ના બધા જ અષ્ટફલકીય સંકીર્ણ બહારના કક્ષકનાં સંકીર્ણ છે.
  • B$(SCN)$- સવર્ગ સંયોજનમાં લીન્કેજ સમઘટક દર્શાવે છે.
  • C
    બધા લીગાન્ડ લૂઈઝ બેઈઝ છે.
  • D$NH^{+}$$_4$આયન લીગાન્ડ તરીકે છે.
Medium
Download our app for free and get startedPlay store
d
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા સંયોજનોમાં સંયોજકતા બંધનવાદ મુજબ કેન્દ્રીય ધાતુના અણુનું સંકરણ ${dsp}^{2}$ છે?
    View Solution
  • 2
    એક ધાતુ આયન $M^{3+}$ નો હોમોસેપ્ટિક અષ્ટફલકીય સંર્કિણ તેના ત્રણ એકદંતીય લીગાન્ડ $L_1, L_2$ અને $L_3$ અનુક્રમે લીલા, વાદળી અને લાલ વિસ્તારમાં તરંગલંબાઈ નું શોષણ કરે છે. તો આ લીગાન્ડની પ્રબળતા નો ચઢતો ક્રમ નીચે પૈકી કયો હશે? 
    View Solution
  • 3
    એકદંતી લીગાન્ડ જેમાંનું એક બે બિંદુ એ ધાતુ પરમાણુને જોડે છે.
    View Solution
  • 4
    સમતલીય સમચોરસ  $[Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+$ ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે.

    (py=પિરિડિન)

    View Solution
  • 5
    $Fe ( CO )_{5}$ માં $Fe - C$ બંધ શું ધરાવે છે?
    View Solution
  • 6
    $[Co(NH_3)_6]^{3+}$ અને $[CoFe]^{3-}$ માં અયુગ્મિત ઈલેકટ્રોનની સંખ્યા અનુક્રમે.....
    View Solution
  • 7
    ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ $.............$ દંતીય છે.
    View Solution
  • 8
    $1\, {~mol}$નું અષ્ટફલકીય સંકીર્ણ ${MCl}_{3} \cdot 2 {~L}$ સૂત્ર સાથે એ ${AgNO}_{3}$ના વધુ પ્રમાણ સાથે પ્રક્રિયા થઇને $1\, mol$ ${AgCl}$આપે છે. લિગાન્ડ ${L}$ની ઘનતા $......$ . (પૂર્ણાંક જવાબ)
    View Solution
  • 9
    નીચેના કયા અષ્ટફલકીય સંકીર્ણ ઘટકમાંના ${\Delta _0}$ નું પરિમાણ મહત્તમ હશે
    View Solution
  • 10
    $K_4 [FeCN)_6]$ માં રહેલ આયનોની કુલ સંખ્યા .....
    View Solution