કયું વિધાન ખોટું છે ?
  • Aઉષ્મિય સ્થાયિતા નો ઘટતો ક્રમ  $CsOH > RbOH >KOH > NaOH$ છે
  • Bબંધ લંબાઈ નો ઘટતો ક્રમ $BF_3 > PF_3 > ClF_3$ છે 
  • Cબંધ વિયોજન ઉષ્મા નો ઘટતો ક્રમ  $Cl_2 > Br_2 > F_2 > I_2$ છે 
  • Dગલન બિંદુ નો ઘટતો ક્રમ  $NH_3 > (CH_3)_2NH > CH_3NH_2 > (CH_3)_3N$ છે 
Advanced
Download our app for free and get startedPlay store
d
The decreasing order of melting point is \(NH _3\,>\,\left( CH _3\right)_2 NH\, >\, CH _2 NH _2\,>\,\left( CH _3\right)_3 N\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી આયોડિનનો ક્યો ઓક્સાઇડ સાચો સહસંયોજક છે ? 
    View Solution
  • 2
    $250\,^oC$ તાપમાને એમોનિયમ નાઇટ્રેટ ગરમ કરતાં નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ મળે છે?
    View Solution
  • 3
    આપેલી પ્રકિયા માં  $X$ અને  $Y$ શું હશે  ?

    $2X_2 (g) + 2H_2O (l) \to 4H^+ (aq) + 4X^-(aq) + O_2 (g)$

    $Y_2 (g) + H_2O (l) \to HY(aq) + HOY(aq)$

    View Solution
  • 4
    પોટેશિયમ બ્રોમાઈડના દ્રાવણમાંથી નીચેનામાંથી કોની અસરથી બ્રોમીન મૂક્ત થશે?
    View Solution
  • 5
    જ્યારે સાંદ્ર $H_2SO_4$ ને $KNO_3$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બ્રાઉન ધુમાડા મળે છે, જે .... ને લીધે હોય છે.
    View Solution
  • 6
    ઝેનોન સંયોજનોની નીચેના પૈકી કઈ પ્રક્રિયા સ્વયંભૂ નથી ?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યુ તત્ત્વ સૌથી વધુ બેઝિક છે ?
    View Solution
  • 8
    $IF_5$ અને $IF_7$ આંતર હેલોજનના મધ્યસ્થ પરમાણુની ઉપર હાજર અબંધકારક યુગ્મોની સરવાળો $........$ છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યો ફલોરાઇડ અસ્તિત્વ ધરાવતો નથી ?
    View Solution
  • 10
    ઝેનોનના સંયોજનના આણ્વિય સૂત્ર અને તેમાં ઝેનોનના સંકરણના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ છે ?
    View Solution