$L$ લંબાઈ અને $6\times 10^{-3}\;kgm^{-1}$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર $540\;N$ તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ $420\;Hz$ અને $490\;Hz$ માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?
  • A$8.1 \;m$
  • B$5.1 \;m$
  • C$1.1 \;m$
  • D$2.1 \;m$
JEE MAIN 2020, Difficult
Download our app for free and get startedPlay store
d
\(\frac{\mathrm{nv}}{2 \ell}=420\)

\(\frac{(\mathrm{n}+1) \mathrm{v}}{2 \ell}=490\)

\(\frac{v}{2 \ell}=70\)

\(\ell=\frac{\mathrm{v}}{140}=\frac{1}{140} \sqrt{\frac{540}{6 \times 10^{-3}}}=\frac{1}{140} \sqrt{90 \times 10^{3}}\)

\(\ell=\frac{300}{140}=2.142\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઘ્વનિઉદ્‍ગમ અચળ વેગથી સ્થિર શ્રોતા તરફ ગતિ કરે છે. ઉદ્‍ગમ શ્રોતા પાસેથી પસાર થઇને હવે દૂર જાય છે. તો શ્રોતા દ્રારા અનુભવાતી આવૃતિ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
    View Solution
  • 2
    ધ્વનિ તરંગમાં કંપવિસ્તારનું મૂલ્ય ત્રણ ગણું કરવાથી તરંગની તીવ્રતા કેટલા ગણી થાય?
    View Solution
  • 3
    બે સમાંતર દીવાલ વચ્ચે ઉભેલો માણસ ગોળી છોડતાં,તેને $1.5 \,sec$ અને $3.5\, sec$ એ અવાજ સંભળાતો હોય,તો બે દીવાલ વચ્ચેનું અંતર કેટલું ... $m$ હશે?(હવામાં ધ્વનિની ઝડપ = $ 340\, ms^{-1} $ )
    View Solution
  • 4
    $0.4\, m$ લંબાઈ અને ${10^{ - 2}}\,kg$ દળ ધરાવતી દોરીને બે દઢ આધાર વચ્ચે બાંધેલી છે,તેમાં તણાવ $1.6 \,N$ છે. એક છેડે સમાન તરંગો $\Delta t$ સમયના અંતરાલમાં ઉત્પન્ન કરવામાં આવે છે,તો તેમની વચ્ચે સહાયક વ્યતિકરણ માટે $\Delta t$ની લઘુતમ કિમત ........... સેકન્ડમાં
    View Solution
  • 5
    તરંગમાં બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર $5cm$ છે,એક બિંદુ પાસેથી $1 sec$ માં બે તરંગ પસાર થતા હોય,તો તરંગનો વેગ કેટલો  .... $cm/sec$ થાય?
    View Solution
  • 6
    ખુલ્લી પાઇપ $500 Hz$ આવૃત્તિના સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે,પાઇપના ખુલ્લા છેડાથી $16$ અને $46cm$ અંતરે અનુક્રમે નિસ્પંદ બિંદુ આવે છે,તો પાઇપમાં ધ્વનિની ઝડપ કેટલી  ..... $m/s$ થાય?
    View Solution
  • 7
    એકબીજા તરફ $22\, m s^{-1}$ અને  $16.5 \, m s^{-1}$ ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર $400\; Hz$ આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ ($Hz$ માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ $340 m/s$ છે.)
    View Solution
  • 8
    સ્થિર તરંગનું સમીકરણ $y = 0.8 \,cos \,\left( {\frac{{\pi \,x}}{{20}}} \right) \,sin \,200 \,\pi \,t\,cm$ હોય,તો બે નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલું ... $cm$ થશે?
    View Solution
  • 9
    બે ફૅક્ટરી $800\, Hz$ની આવૃતિ વાળો અવાજ ઉત્પન્ન કરે છે. એક માણસ એક ફેક્ટરીમાંથી બીજી ફેકટરી તરફ $2\,m/s$ ના વેગથી ગતિ કરે છે. ધ્વનિનો વેગ $320\, m/s$ છે. એક સેકન્ડમાં માણસને કેટલા સ્પંદ સંભળાશે?
    View Solution
  • 10
    વાયુમાં ધ્વનિની ઝડપ શેના પર આધાર રાખે?
    View Solution