બે કણો એકબીજાની નજીક બે સમાંતર સીધી રેખાઓ સાથે સમાન આવૃતિ અને કંપવિસ્તાર સાથે દોલનો કરે છે. જ્યારે તેમનું સ્થાનાંતર તેમના કંપનવિસ્તારના અડધા હોય છે, ત્યારે તેઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યા છે. બે કણોના સમતોલન સ્થાન તેમના માર્ગોને લંબ સીધી રેખા પર છે. તેની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?