MCQ
$\lambda$ ના કયા મુલ્ય માટે રેખા $3x - 4y = \lambda$ એ વર્તૂળ $x^2 + y^2 - 4x - 8y - 5 = 0$, ને સ્પર્શેં ?
  • A
    $20$
  • B
    $15$
  • C
    $10$
  • D
    $5$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$MISSISSIPPI$ શબ્દના અક્ષરોથી કેટલા ભિન્ન શબ્દો બનાવી શકાય કે જેમાં કોઈ પણ બે $S $ સાથે ન આવે ?
જો $z = x + iy\, (x, y \in R,\, x \neq \, -1/2)$ , હોય તો $z$ ની કેટલી કિમતો માટે ${\left| z \right|^n}\, = \,{z^2}{\left| z \right|^{n - 2}}\, + \,z{\left| z \right|^{n - 2}}\, + \,1\,.\,\left( {n \in N,n > 1} \right)$ થાય 
જો $n\left(U\right) = 60, n\left(A'\right) = 24, n(B') =18$ અને $n\left(A'\cap B' \right) = 6$ હોય તો $n\left(A \triangle B \right) =$ .............
$\cot (45^\circ + \theta )\cot (45^\circ - \theta ) = $
જો $a = lm\left( {\frac{{1 + {z^2}}}{{2iz}}} \right)$,જ્યાં $z$ એ શૂન્યેતર સંકર સંખ્યા છે.તો $A = \{ a:\left| z \right| = 1\,and\,z \ne  \pm 1\} $ નો ઉકેલગણ મેળવો. 
જો $m\tan (\theta - 30^\circ ) = n\tan (\theta + 120^\circ ),$ તો $\frac{{m + n}}{{m - n}} = $
રેખાઓ $x + y - 2 = 0$ અને $2x - y + 1 = 0$ ના છેદબિંદુમાંથી અને ઉદગમબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ :
એક વર્તુળ ૫૨ $n$ ભિન્ન બિંદુઓ લઈને પ્રત્યેક બિંદુઓની જોડને રેખાખંડથી જોડો. બે પાસપાસેનાં બિંદુઓને જોડતા દરેક રેખાખંડને વાદળી તથા બાકીના રેખાઅંડોને લાલ રગથી ૨ગો. જો લાલ અને વાદળી રેખાખંડોની સંખ્યા સ૨ખી થાય તો n = ………. ( જ્યાં $n \geq 2, n \in N $ )
ધારો કે  $\mathrm{A}(1,-1)$ અને  $\mathrm{B}(0,2)$ આપેલ છે . જો બિંદુ $\mathrm{P}\left(\mathrm{x}^{\prime}, \mathrm{y}^{\prime}\right)$ એવિ રીતે આપેલ છે કે જેથી ક્ષેત્રફળ $\Delta \mathrm{PAB}=5\; \mathrm{sq}$ એકમ થાય અને જે રેખા $3 x+y-4 \lambda=0$ પર આવેલ હોય તો $\lambda$ મેળવો.
રેખાઓ $(\sqrt{3}) k x+ k y-4 \sqrt{3}=0$ અને $\sqrt{3} x-y-4(\sqrt{3}) k =0$ નાં છેદબિંદુનાં બિંદુપથનું સમીકરણ એક શાંકવ છે, જેની ઉત્કેન્દ્ર્તા .......... છે.