MCQ
$\lambda$ ની બધી જ વાસ્તવિક કિમતોનો ગણ મેળવો કે જેથી દ્વિઘાત સમીકરણ $\left(\lambda^{2}+1\right) x ^{2}-4 \lambda x +2=0$ ના બરાબર એક જ બીજ $(0,1)$ માં મળે. 
  • A
    $(-3,-1)$
  • $(1,3]$
  • C
    $(0,2)$
  • D
    $(2,4]$

Answer

Correct option: B.
$(1,3]$
b
If exactly one root in (0,1) then

$\Rightarrow \quad f (0) \cdot f (1)<0$

$\Rightarrow \quad 2\left(\lambda^{2}-4 \lambda+3\right)<0$

$\Rightarrow \quad 1<\lambda<3$

Now for $\lambda=1,2 x ^{2}-4 x +2=0$

$(x-1)^{2}=0, x=1,1$

So both roots doesn't lie between (0,1)

$\therefore \lambda \neq 1$

Again for $\lambda=3$

$10 x^{2}-12 x+2=0$

$\Rightarrow \quad x=1, \frac{1}{5}$

so if one root is 1 then second root lie between (0,1)

so $\lambda=3$ is correct.

$\therefore \quad \lambda \in(1,3]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે વિધેય $f(x)=\frac{\sqrt{x^2-25}}{\left(4-x^2\right)}+\log _{10}\left(x^2+2 x-15\right)$ નો પ્રદેશ $(-\infty, \alpha) \cup[\beta, \infty)$ હોય, તો $\alpha^2+\beta^3=$___________. 
જો બે વર્તૂળો $x^2 + y^2 + 2x - 4y - 4 = 0$ અને $x^2 + y^2 + 2x - 4y - 20 = 0$ ની વચ્ચેનું વર્તૂળ $x^2 + y^2 + 2x - 4y - k = 0$ હોય, તો$k = ……..$
જો $\alpha=\lim _{x \rightarrow \pi / 4} \frac{\tan ^{3} x-\tan x}{\cos \left(x+\frac{\pi}{4}\right)}$ અને $\beta=\lim _{x \rightarrow 0}(\cos x)^{\operatorname{cotx}}$ એ સમીકરણ $a x^{2}+b x-4=0$ ના બીજ હોય તો ક્રમયુક્ત જોડ $(\mathrm{a}, \mathrm{b})$ મેળવો.
ધારોકે $p$ અને $q$ બે એવી વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી $p+q=3$ અને $p^{4}+q^{4}=369$. તો $\left(\frac{1}{p}+\frac{1}{q}\right)^{-2}=$
ઉપવલયની નાભિ ઊગમબિંદુ હોય તથા નિયામિકા $x=4$  અને $e = \frac{1}{2}$ , તો અર્ધ પ્રધાન અક્ષની લંબાઇ મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} {(\cos x)^{\cot x}}  =$
જો $A, B, C$ એ ત્રણ ખૂણા છે કે જેથી  $sinA + sinB + sinC = 0,$ થાય તો 

$ \frac {sinAsin BsinC}{(sin 3A+ sin 3B+ sin 3C)}$ (wherever definied)=

ગણ $S\, = \left\{ {\frac{{\alpha \, + \,i}}{{\alpha \, - \,i}}\,:\,\alpha \, \in \,R} \right\}\,(i\, = \,\sqrt { - 1} )$ ના બધા ઘટકો નીચેના માથી ક્યાં વક્ર પર આવેલા છે ?
જો $k = 1,\,2,.....,n$ માટે  ${z_1},{z_2},{z_3}......{z_n}$ એ એકનું $n^{th}$ મૂળ હોય તો . . . 
ઘન વાસ્તવિક સંખ્યા $x$ છે, જ્યારે તેનો વ્યસ્ત ઉમેરવામાં આવે ત્યારે તે સરવાળાનું મહત્તમ મૂલ્ય આપે છે, તો $x .....$