MCQ
જે વિધેય $f(x)=\frac{\sqrt{x^2-25}}{\left(4-x^2\right)}+\log _{10}\left(x^2+2 x-15\right)$ નો પ્રદેશ $(-\infty, \alpha) \cup[\beta, \infty)$ હોય, તો $\alpha^2+\beta^3=$___________. 
  • A
    $140$
  • B
    $175$
  • $150$
  • D
    $125$

Answer

Correct option: C.
$150$
c
$ f(x)=\frac{\sqrt{x^2-25}}{4-x^2}+\log _{10}\left(x^2+2 x-15\right) $

$ \text { Domain : } x^2-25 \geq 0 \Rightarrow x \in(-\infty,-5] \cup[5, \infty) $

$ 4-x^2 \neq 0 \Rightarrow x \neq\{-2,2\} $

$ x^2+2 x-15>0 \Rightarrow(x+5)(x-3)>0 $

$ \Rightarrow x \in(-\infty,-5) \cup(3, \infty) $

$ \therefore x \in(-\infty,-5) \cup[5, \infty) $

$ \alpha=-5 ; \beta=5 $

$ \therefore \alpha^2+\beta^3=150$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે પ્રયોગ $A $ ના $100$  અવલોકન $ 101,102, . . .,200 $ અને પ્રયોગ $B $ ના $100$ અવલોકન $151,152, . . .,250$ છે જો $V_A$ અને $V_B$ એ આપેલ પ્રયોગ ના વિચરણ છે તો $V_A / V_B$  મેળવો.
સમુહ $A$ માં $4$ પુરુષો અને $5$ સ્રીઓ છે તથા સમૂહ $B$ માં $5$ પુરુષો અને $4$ સ્રીઓ છે. જો પ્રત્યેક સમૂહમાથી $4$ વ્યક્તિઓ પસંદ કરવામાં આવે, તો $4$ પુરુષો અને $4$ સ્રીઓ પસંદ કરવાની રીતોની સંખ્યા ............ છે.
${\left( {\frac{1}{2}{x^{1/3}} + {x^{ - 1/5}}} \right)^8}$ ના વિસ્તરણમાં અચળપદ  મેળવો.
જો સમતલમાં આવેલી બે લંબ રેખાઓથી એક બિંદુના અંતરનો સરવાળો 1 હોય, તો તેનો બિંદુપથ શોધો.
અંકો $3,3,5,5,5,8,8,8$ અને $8$ નો ઉ૫યોગ કરીને $4000$ થી મોટી ચા૨ અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$
જો $\left( {_3^n} \right) + \left( {_4^n} \right) > \left( {_{\,\,\,3}^{n + 1}} \right)$ હોય, તો....
જો $\omega = \frac{{ - 1 + \sqrt 3 i}}{2}$ તો ${(3 + \omega + 3{\omega ^2})^4}$= . .. .
 $\frac{1 \times 2^2+2 \times 3^2+\ldots+100 \times(101)^2}{1^2 \times 2+2^2 \times 3+\ldots+100^2 \times 101}$ નું મૂલ્ય.................. છે. 
$cos \theta - sin \theta = \frac{1}{5}, 0 < \theta < \frac{\pi}{2}$
$I$ $II$
$(i)\ \frac{(\cos \theta + \sin \theta)}{2}$ $(a) \frac{4}{5}$ $(b) \frac{7}{10}$
$(ii)\ \cos \theta$ $(c) \frac{24}{25}$ $(d) \frac{7}{25}$
$\left(2 x^3-\frac{1}{3 x^2}\right)^5$ ના વિસ્તરણમાં $x^5$ નો સહગુણક $........$ હશે.