$\lambda $ ની $ . .... . . $ કિમત માટે સમીકરણની સંહતિ $2x - y - z = 12, x - 2y + z = - 4, x + y + \lambda z = 4$ ને એકપણ ઉકેલ શકય નથી.
A$3$
B$-3$
C$2$
D$-2$
IIT 2004, Medium
Download our app for free and get started
D$-2$
The coefficient determinant $D = \left| {\,\begin{array}{*{20}{c}}2&{ - 1}&{ - 1}\\1&{ - 2}&1\\1&1&\lambda \end{array}\,} \right|$
$= 3\lambda - 6$
For no solution, the necessary condition is $D = 0$
i.e., $ - 3\lambda - 6 = 0 $
$\Rightarrow \lambda = - 2$
It can be seen that for $\lambda = - 2,$ there is no solution for the given system or equations.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\alpha, \beta \in R$ માટે, ધારો કે સુરેખ સમીકરણ સંહતિ $x-y+z=5$ ; $2 x+2 y+\alpha z=8$ ; $3 x-y+4 z=\beta$ ને અસંખ્ય ઉકેલો છે. તો $\alpha$ અને $\beta$ એ $........$ ના બીજ છે.
ધારો કે $S _1$ અને $S _2$ એવા દરેક $a \in R - \{0\}$ ના ગણો દર્શાવે છે જેના માટે સુરેખ સમીકરણ સંહતિ $a x+2 a y-3 a z=1, (2 a+1) x+(2 a+3) y+(a+1) z=2 , (3 a+5) x+(a+5) y+(a+2) z=3$ ને અનુક્રમે અનન્ય ઉકેલ તથા અસંખ્ય ઉકેલો હોય. તો
ધારોકે $\mathrm{A}$ એ કક્ષા $2$ વાળો ચોરસ શ્રેણિક છે, $|\mathrm{A}|=2$ અને તેના વિકર્ણી ધટકો નો સરવાળો $-3$ છે. જે $\mathrm{A}^2+x \mathrm{~A}+y \mathrm{I}=\mathrm{O}$ નું સમાધાન કરતા બિંદુઓ $(x, y)$ એ અતિવલય પર આવેલ હોય, જેની અન્નુબંધ અક્ષ એ $x$-અક્ષને સમાંતર હોય, ઉત્કેન્દ્રતા $e$ હોય અને નાભિલંબની લંબાઈ $l$ હોય, તો $\mathrm{e}^4+l^4=$ .............