Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $AC$ ઉદગમને $100 \,mH$ ના ઈન્ડકટર $100 \,\mu F$. ના સંધારક અને $120 \,\Omega$ ના અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. $2 \,J / K$ જેટલી ઉષ્મીય સંધારકતા (ધારિતા) ધરાવતા અવરોધને $16^{\circ} C$ જેટલો ગરમ કરવા માટ લાગતો સમય ........... $S$ હશે.
એક શ્રેણી $LCR$ પરિપથમાં $L =0.01\,H , R =10\,\Omega$ અને $C =1\,\mu\,F$ છે. અને તે $\left( V _{ m }\right) 50\,V$ કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં $60 \%$ ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ $.........\,mA$ હશે.
દોલનો કરતાં $L-C$ પરિપથમાં કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર $Q$ છે. જ્યારે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સમાન રીતે ઊર્જા સંગ્રહિત થાય ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?
જેમાં $L=10 \,mH , C =25 \mu F$ અને $R =100 \Omega$ હોય તેવા $LCR$ શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ $V(t)$ $=210 \sin 3000 t$ વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત $(\Phi)$......... થશે.