$A$. બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$B$. બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$C$. લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે $PbO _2$ સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે.
$D$. લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે $38\%$ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
On charging the battery the reaction is reversed and $PbSO _4( s )$ on anode and cathode is converted into $Pb$ and $PbO _2$ respectively.
${Zn}\left|{Zn}^{2+}({aq}),(1 {M}) \| {Fe}^{3+}({aq}), {Fe}^{2+}({aq})\right| {Pt}({s})$
કોષ પોટેન્શિયલ $1.500\, {~V}$ પર ${Fe}^{3+}$ આયન તરીકે હાજર કુલ આયનનો અપૂર્ણાંક, ${X} \times 10^{-2}$ છે. $X$ નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.
$\left(\right.$ આપેલ છે: $\left.E_{{Fe}^{3+} / {Fe}^{2+}}^{0}=0.77\, {~V}, {E}_{{Zn}^{2+} / {Zn}}^{0}=-0.76 \,{~V}\right)$
$Mn^{2+} +2e- \rightarrow Mn;\, E^o = -1.18\,V$
$2(Mn^{3+} +e^- \rightarrow Mn^{2+} )\,;\,E^o=+1.51\,V$
તો $3Mn^{2+} \rightarrow Mn+ 2Mn^{3+}$ માટે $E^o$ કેટલો થશે ?
પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?