$\left[ Ag \left( H _{2} O \right)_{2}\right]\left[ Ag ( CN )_{2}\right]$ સંકિર્ણનું $IUPAC$ નામ શોધો.
  • Aડાયએક્વાસિલ્વર $(II)$ ડાયસાયનીડોઆર્જેન્ટેટ$(II)$
  • Bડાયસાયનીડોસિલ્વર $(I)$ ડાયએક્વાઆર્જેન્ટેટ$(I)$
  • Cડાયએક્વાસિલ્વર $(I)$ ડાયસાયનીડોઆર્જેન્ટેટ$(I)$
  • Dડાયસાયનીડોસિલ્વર $(II)$ ડાયએક્વાઆર્જેન્ટેટ$(II)$
NEET 2022, Easy
Download our app for free and get startedPlay store
c
\(IUPAC\)

\(\left[ Ag \left( H _{2} O \right)_{2}\right]\left[ Ag ( CN )_{2}\right]\)

Coordination number \(=2\),

Oxidation state \(= Ag ^{+1}\)

Diaquasilver\((I)\) dicyanidoargentate\((I)\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $EDAT$ માં દાન કરતો પરમાણુ = .....
    View Solution
  • 2
    ટ્રીસ (ઈથિલીન ડાયએમાઈન) કોબાલ્ટ $ (III) $ સલ્ફેટનું અણુસૂત્ર.... છે.
    View Solution
  • 3
    નીચેના સંકીર્ણો પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ? 

    ($en=$ ઇથિલીન ડાય એમાઈન)

    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યુ કાર્બનિક ધાત્વિક સંયોજક $\sigma $ અને $\pi $ બંધિત છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી ભૌમિતિક અને પ્રકાશ એમ બંને પ્રકારની સમઘટકતા કોણ ધરાવી શકશે ?
    View Solution
  • 6
    નીચે પૈકી કયુ સંકીર્ણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે?
    View Solution
  • 7
    અષ્ટફલકીય સંકીર્ણ [Mabcdef] માં સૈદ્ધાંતિક રીતે કુલ સમઘટકોની સંખ્યા.....
    View Solution
  • 8
    $[Cu^{II}(NH_3)_4] [Pt^{II}Cl_4]$ ના કુલ શક્ય સમઘટકોની સંખ્યા.......... છે.
    View Solution
  • 9
    $[Pt(NH_3)_2Cl_2]$ માટે ભૌમિતિક સમઘટકોની સંખ્યા ....... છે.
    View Solution
  • 10
    નીચેની પદ્ધતિઓમાં રચાયેલા સંકીર્ણ ક્યા છે:

    $(I)$ નિકલના શુદ્ધિકરણ માટે મોંડની પ્રક્રિયા

    $(II)$ ફોટોગ્રાફિક પ્લેટમાંથી પ્રક્રિયા ન થયેલ $AgBr$ ને દૂર કરવું 

    $(III)$ શરીરમાંથી સીસાના ઝેરને દૂર કરવું

    $I$ $-$ $II$  $-$ $III$

    View Solution