MCQ
$\left( {\frac{{1 - i}}{{1 + i}}} \right)$ નો કોણાંક મેળવો.
  • $-\pi\over2$
  • B
    $\pi\over2$
  • C
    $\pi\over4$
  • D
    $\pi\over6$

Answer

Correct option: A.
$-\pi\over2$
a
(a)$\left( {\frac{{1 - i}}{{1 + i}}} \right) = \frac{{1 - i}}{{1 + i}} \times \frac{{1 - i}}{{1 - i}} = \frac{{{{(1 - i)}^2}}}{2} = \frac{{ - 2i}}{2} = - i$
${\mathop{\rm Im}\nolimits} (z) < 0$, Hence amplitude =$ - \pi /2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(at^2, 2at)$ એ પરવલય $y^2 = 4ax$ ની નાભિ જીવાના એક અંત્યબિંદુના યામ હોય, તો બીજા બિંદુના યામ શોધો.
જો $r$ અને $s$ ધન હોય, તો બીજ સમીકરણ $ax^2 - rx - s = 0$ ના બીજ કેવા હોય ?
 $\alpha, \beta, z \in C$ અને $\lambda>1$ માટે  ,જો $\sqrt{\lambda-1}$ એ વર્તુળ $|z-\alpha|^2+|z-\beta|^2=2 \lambda$ ની ત્રિજ્યા છે તો  $|\alpha-\beta|$ ની કિમંત  $.............$ મેળવો.
ધારો કે પરવલય $y^{2}=6 x$ ના બિંદુ $P$ આગળનો અભિલંબ એ બિંદુ $(5,-8)$ માંથી પસાર થાય છે.જો $P$બિંદુ આગળનો પરવલય સ્પર્શક તેની નિયામિકાને $Q$ બિંદુ એ છેદે,તો આ બિંદુ $Q$ નો $y-$યામ$\dots\dots\dots$છે. 
જો $z = x - iy$ અને  ${z^{\frac{1}{3}}} = p + iq$,તો $\left( {\frac{x}{p} + \frac{y}{q}} \right)/({p^2} + {q^2})$ = .....
ધારો કે $R$ એ, રેખાઓ $x=0, x=2, y=0$ અને $y=5$ દ્વારા આપેલ એક લંબચોરસ છે.ધારો કે $A(\alpha, 0)$ અને $B(0, \beta), \alpha \in[0,2]$ તથા $\beta \in[0,5]$ એવાં છે કે જેથી રેખાખંડ $A B$ એ લંબચયરસ $R$ ના ક્ષેત્રફળનું $4: 1$ ગુણોત્તરમાં વિભાજન કરે છે.તો $A B$ નું મધ્યબિંદુ,એક $.......$ પર આવેલું છે.
પરવલય $ y^2 = 4 ax$ ના બિંદુ  $(2, 4)$  આગળ દોરેલો અભિલંબ પરવલયને ફરીવાર જે બિંદુ આગળ છેદે છે તે બિંદુના યામ કયા હશે.
$x_1, x_2, ……., x_n$  શ્રેણીનો મધ્યક $\bar X$ છે. જો $x_2 $ ના સ્થાને $\lambda$, મૂકવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય છે ?
જો $\tan \left(\frac{\pi}{9}\right), x, \tan \left(\frac{7 \pi}{18}\right)$ એ સમાંતર શ્રેણીમાં છે અને $\tan \left(\frac{\pi}{9}\right), y, \tan \left(\frac{5 \pi}{18}\right)$ એ પણ સમાંતર શ્રેણીમાં  હોય તો $|x-2 y|$ ની કિમંત મેળવો.
$\sum_{ r =0}^{6}({ }^{6} C _{ r }{ }^{-6} C _{6- r })$ ની કિમંત મેળવો.