MCQ
${\left( {\frac{1}{2}{x^{1/3}} + {x^{ - 1/5}}} \right)^8}$ ના વિસ્તરણમાં અચળપદ  મેળવો.
  • A
    $5$
  • B
    $6$
  • $7$
  • D
    $8$

Answer

Correct option: C.
$7$
c
(c) $\frac{1}{3}(8 - r) + r\left( { - \frac{1}{5}} \right) = 0 \Rightarrow \frac{8}{3} - \frac{r}{3} - \frac{r}{5} = 0 \Rightarrow r = 5$

Thus term independent of $x = {\,^8}{C_5} \times {\left( {\frac{1}{2}} \right)^3}{(1)^5}$

$ = \frac{{8 \times 7 \times 6}}{{3 \times 2 \times 1}} \times \frac{1}{8} = 7$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\lim _{n \rightarrow \infty} \frac{(n+1)^{k-1}}{n^{k+1}}[(n k+1)+(n k+2)+\ldots+$ $(n k+n)]=33 . \lim _{n \rightarrow \infty} \frac{1}{n^{k+1}} \cdot\left[1^{k}+2^{k}+3^{k}+\ldots+n^{k}\right]$, હોય તો $k$ ની પૃણાંક કિમંત $....$ થાય.
${\sin ^2}\frac{\pi }{8} + {\sin ^2}\frac{{3\pi }}{8} + {\sin ^2}\frac{{5\pi }}{8} + {\sin ^2}\frac{{7\pi }}{8}$ =
$'a'$ ની કઈ કિમત માટે સમીકરણના  $\left( {a - 1} \right)\left( {{x^4} + {x^2} + 1} \right) + \left( {a + 1} \right){\left( {{x^2} + x + 1} \right)^2} = 0$ વાસ્તવિક અને ભિન્ન ઉકેલો મળે.  
ધારોકે $P\left(a_1, b_1\right)$ અને $Q\left(a_2, b_2\right)$ એ કેન્દ્ર $C(\sqrt{2}, \sqrt{3})$ વાળા વર્તુળ પરના બે ભિન્ન બિંદુુઓ છે. ધારો કે $O$ ઊગમબિંદુ છે અને $OC$ એ $CP$ અન $CQ$ બંને લંબ છે.જો ત્રિકોણ $OCP$ નું ક્ષેત્રફળ $\frac{\sqrt{35}}{2}$ હોય, તો $a_1^2+a_2^2+b_1^2+b_2^2=..............$
શબ્દ "ned needs nineteen nets" માંથી કુલ કેટલી રીતે પસંદગી થાય ? 
એક પાસો બે વાર નાખતા પ્રથમ ફેંકેલા પાસામાં $4, 5$ અથવા $6$ અને બીજા ફેંકેલા પાસામાં $1, 2, 3$ અથવા $4$ મળવાની સંભાવના કેટલી થાય ?
$A (a, 0)$ અને $B (-a, 0)$ એ $ \Delta ABC$ ના બે નિયત બિંદુ છે. જો તેનું શિરોબિંદુ $C$ એવી રીતે ખસે કે જેથી $cot\, A + cot\, B = \lambda$ થાય. જ્યાં અચળ છે. તો બિંદુ $C$ નો બિંદુપથ શું થાય ?
એક ના દશમમૂળના કોઈ પણ બે નો ગુણાકાર 
$\lim_{x \rightarrow 0^+}\ \ \frac{tanx+tan^2x+tan^3x+tan^4x+.........+\infty}{\pi x}=$..............
રેખા $x = y$ એ વર્તુળ પરના બિંદુ $(1, 1)$ આગળ સ્પર્શે છે જો વર્તુળ બિંદુ $(1, -3)$ માંથી પસાર થતું હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો.