MCQ
ધારોકે $P\left(a_1, b_1\right)$ અને $Q\left(a_2, b_2\right)$ એ કેન્દ્ર $C(\sqrt{2}, \sqrt{3})$ વાળા વર્તુળ પરના બે ભિન્ન બિંદુુઓ છે. ધારો કે $O$ ઊગમબિંદુ છે અને $OC$ એ $CP$ અન $CQ$ બંને લંબ છે.જો ત્રિકોણ $OCP$ નું ક્ષેત્રફળ $\frac{\sqrt{35}}{2}$ હોય, તો $a_1^2+a_2^2+b_1^2+b_2^2=..............$
- A$23$
- B$24$
- C$22$
- D$20$
