MCQ
$\left(\frac{-1+i \sqrt{3}}{1-i}\right)^{30}$ ની કિમત શોધો 
  • A
    $2^{15} i$
  • B
    $-2^{15}$
  • C
    $-2^{15} i$
  • D
    $6^{5}$

Answer

$\left(\frac{-1+i \sqrt{3}}{1-i}\right)^{30}=\left(\frac{2 \omega}{1-i}\right)^{30}$

$=\frac{2^{30} \cdot \omega^{30}}{\left((1- i )^{2}\right)^{30}}$

$=\frac{2^{30} \cdot 1}{\left(1+ i ^{2}-2 i \right)^{15}}$

$=\frac{2^{30}}{-2^{15} \cdot i ^{15}}$

$=-2^{15} i$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $(2, 1 )$ એ રેખા $L$ $: x - y= 4$ ને સમાંતર $2\sqrt 3\,$ એકમ દૂર આવેલ છે જો કોઈ નવું બિંદુ $Q$ એ ત્રીજા ચરણમાં આવેલ હોય તો બિંદુ $Q$ માથી પસાર થતી તથા રેખા $L$ ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો
જો રેખા $y = mx + 1$ એ વર્તુળ $x^2 + y^2 + 3x = 0$ ને $x-$ અક્ષથી સમાન અંતરે આવેલ હોય તથા વિરુધ્ધ બાજુએ આવેલ હોય તો ..
જો બિંદુ $\left( a,a \right)$ રેખાઓ $\left| x+y \right|=2$ ની વચ્ચેના ભાગમાં હોય તો
અહી ઉપવલય $E_{1}: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1, \mathrm{a}\,>\,\mathrm{b} $ આપેલ છે. અને $\mathrm{E}_{2}$ એ બીજો ઉપવલય છે કે જે  $E_{1}$ ની મુખ્ય અક્ષના અંત્યબિંદુઓને સ્પર્શ અને $E_{2}$ ની નાભીઓ $E_{1}$ ની ગૌણઅક્ષના અંત્ય બિંદુ હોય છે. જો $E_{1}$ અને $E_{2}$ ની ઉત્કેન્દ્રિતા સમાન હોય તો તેની કિમંત મેળવો.
${\tan ^2}\theta + {\cot ^2}\theta   = . .. .$
જો ${i^2} = - 1$, તો $\sum\limits_{n = 1}^{200} {{i^n}} $ =. . .
જો $\left( {\frac{3}{2}\,\,,\,\,0} \right)\,\,,\,\,\left( {\frac{3}{2}\,\,,\,\,6} \right)$ અને $\,( - 1, \,\,6)$ ત્રિકોણ બાજુઓના મધ્યબિંદૂઓ હોય , તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો .
જો $\tan A - \tan B = x$ અને $\cot B - \cot A = y,$ તો $\cot (A - B) = $
જો ધન $x-$અક્ષ તથા વર્તુળ $(x-2)^{2}+(y-3)^{2}=25$ ના $(5, 7)$ બિંદુએ અભિલંબ અને સ્પર્શકથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $A$ હોય, તો $24A =........ .$
જો $\frac{{{{(p + i)}^2}}}{{2p - i}} = \mu + i\lambda ,$ તો ${\mu ^2} + {\lambda ^2}$ = . . .