MCQ
${\left\{ {\frac{{2i}}{{1 + i}}} \right\}^2} = $
  • A
    $1$
  • $2i$
  • C
    $i-i$
  • D
    $1-2i $

Answer

Correct option: B.
$2i$
b
(b)${\left[ {\frac{{2i}}{{1 + i}}} \right]^2} = {\left[ {\left( {\frac{{2i}}{{1 + i}}} \right)\,\left( {\frac{{1 - i}}{{1 - i}}} \right)} \right]^2} = {(i + 1)^2} = {i^2} + 1 + 2i = 2i$. .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્તૂળ $x^2 + y^2 = 16$ ની જીવાના મધ્યબિંદુનો બિંદુપથ શોધો. જે અતિવલય $9x^2 - 16y^2 = 144$ નો સ્પર્શક હોય.
જો બિંદુઓ $ (1, 1), (-1, -1) $ અને $( - \sqrt 3 \,,\,\,\,k)$ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો $k $ નું મૂલ્ય કેટલું થશે ?
જો $f:R\rightarrow R $ એ $f(x+y)=f(x)+f(y), \ \ \ \forall x,y\in R$ નું પાલન કરે અને $f(1)=7$ હોય, તો $\sum_{r=1}^nf(r)=$ ................
$\sum_{r+0}^{n=1}\frac{ _nC_r}{ _nC_r+\ \ _nC_{r+1}}$ ની કિંમત ......... છે.
એક સમતલમાં $12$ બિંદુઓ આવેલા છે, જે પૈકીનાં છ-છ બિંદુઓ બે સમાંતર રેખા પર આવેલા છે. આ બિંદુઓથી કેટલા ત્રિકોણ શક્ય બને ?
કાટકોણ ત્રિકોણ માટે $\frac{a^2+b^2+c^2}{R^2}=....$
ત્રિકોણના શિરોબિંદુઓ $A(-2,3), B(1,9)$ અને $C(3,8)$ આપેલ છે. જો રેખા  $L$  એ ત્રિકોણ $\mathrm{ABC}$ ના પરિકેન્દ્રમાંથી પસાર થાય છે  અને  $\mathrm{BC}$ ને દુભાગે છે અને   $\mathrm{y}$-અક્ષને બિંદુ  $\left(0, \frac{\alpha}{2}\right)$ માં છેદે છે તો $\alpha$ ની કિમંત મેળવો.
જો સમીકરણ $x^2 + px + q = 0$ નું બીજનો તફાવત  $1$ હોય, તો......
બે સ્ત્રી અને $m$ પુરુષો એક ચેસ સ્પર્ધામાં ભાગ લે છે કે જેમાં દરેક ખેલાડી એકબીજા સાથે બે રમત રમે છે . જો પુરુષો એકબીજા સાથે રમાયેલ રમતની સંખ્યાએ  પુરુષ અને સ્ત્રી વચ્ચે રમાયેલ રમત ની સંખ્યા કરતાં $84$ વધારે હોય તો પુરુષોની સંખ્યાની સંખ્યા મેળવો.
ધારો કે $S$ એ છ થી આઠ કેરેક્રર્સ લાંબા પાસવર્ડસ નો એવો ગણ છે કે જ્યાં પ્રત્યેક કેરેક્ટર $\{A, B, C, D, E\}$ માંથી એક મૂળાક્ષર છે અથવા તો $\{1,2,3,4,5\}$ માંથી એક સંખ્યા છે, તથા કેરેક્ટર્સનું પુનરાવર્તન કરી શકાય છે. જેનો ઓછામાં અછો એક કેરેકટર $\{1,2,3,4,5\}$ માંથી કોઈ એક સંખ્યા હોય તેવા ગણ $S$ માંના પાસવર્ડસની સંખ્યા, જે $\alpha \times 5^{6}$ હોય, તો $\alpha=$ ............