$\left[ {Pt{{(N{H_3})}_3}(Br)(N{O_2})Cl} \right]Cl$ નું $IUPAC$ નામ ......... છે.
  • Aટ્રાઈએમ્માઇનક્લોરોબ્રોમોનાઇટ્રોપ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડ
  • Bટ્રાઈએમ્માઇનબ્રોમોનાઇટ્રોપ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડ
  • Cટ્રાઈએમ્માઇનબ્રોમોક્લોરોનાઇટ્રોપ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડ
  • Dટ્રાઈએમ્માઇનનાઇટ્રોક્લોરોબ્રોમોપ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડ
AIPMT 1998, Medium
Download our app for free and get startedPlay store
c
We need to follow the alphabetical order while naming the compound. The oxidation number of metal is \(+4\).

Hence the IUPAC name is- Triamminebromochloronitroplatinum \((IV)\) chloride.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[PdCl_2 (PMe_3)_2]$ એ $Pd \,(II)$નું પ્રતિચુંબકીય સંકીર્ણ છે. $Ni \,(II)$ ના અનુરૂપ સંકીર્ણમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે?
    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યા કાર્બોનિલમાં સૌથી પ્રબળ $C-O$ બંધ છે ?
    View Solution
  • 3
    ફેરોસિન સેન્ડવિચ બંધારણ ધરાવે છે, તેવું શાના આધારે પુરવાર થયું?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશ સમઘટક ધરાવતું નથી?
    View Solution
  • 5
    $Fe(C_5H_5)_2$ સંકીર્ણનું $IUPAC$ નામ પસંદ કરો.
    View Solution
  • 6
    $Na[PtBrCl(NO_2)(NH_3)]$ સંકીર્ણ માટે $IUPAC$ નામકરણ શું હશે?
    View Solution
  • 7
    કોપર $(II)$ નો અષ્ટફલકીય સંકિર્ણ બંધારણીય વિકૃતી પામે છે. (જોન ટેલર). નીચે આપેલા કોપર $(II)$ સંકિર્ણો પૈકી કયો સૌથી મહતમ બંધારણીય વિકૃતી દર્શાવશે. $(en -$ ઈથીલીન ડાયએમાઈન; $\left.H _2 N - CH _2- CH _2- NH _2\right)$
    View Solution
  • 8
    ખોટુ વિધાન જણાવો.
    View Solution
  • 9
    $[E(en)_2(C_2O_4)]NO_2$ સંકીર્ણ માં તત્વ $‘E’$  નું સવર્ગાક અને ઓક્સિડેશન આંક (જ્યાં $en$ એ ઇથિલીન ડાયએમાઈન) અનુક્રમે શું હશે ?
    View Solution
  • 10
    નીચે પૈકી કયુ/ક્યા સંકીર્ણ સંયોજન $(s)$ અનુચુંબકીય અને નીચુ સ્પિન મૂલ્ય ધરાવે છે?

    $(I)\,K_3 [Fe(CN_6)]$   $(II)\, [Ni(CO)_4]^0$  $(III)\, [Cr(NH_3)_6]^{3+}$  $(IV)\, [Mn(CN)_6]^{4-}$ 

    સાચો કોડ પસંદ કરો.

    View Solution