MCQ
$\left| {(1 + i)\frac{{(2 + i)}}{{(3 + i)}}} \right| = $
  • A
    $ - \frac{1}{2}$
  • B
    $\frac{1}{2}$
  • $1$
  • D
    $ - 1$

Answer

Correct option: C.
$1$
c
(c)$\left| {(1 + i)\frac{{(2 + i)}}{{(3 + i)}}} \right| = |1 + i|\left| {\frac{{2 + i}}{{3 + i}}} \right| = \frac{{\sqrt 2 \times \sqrt 5 }}{{\sqrt {10} }} = 1$ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f(x)=\frac{\log _{(x+1)}(x-2)}{e^{2 \log _e x}-(2 x+3)}, x \in R$ નો પ્રદેશ $...........$ છે.
$(0, 0), (3, 0)$  અને  $(0, 4) $ શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું પરિકેન્દ્ર કયું હશે ?
બે પેટી આપેલ છે.જો પેટી $A$ માં ત્રણ ભિન્ન લાલ દડા છે અને પેટી $B$ માં નવ ભિન્ન વાદળી દડા છે.જો દરેક પેટીમાંથી બે દડા પસંદ કરી ને બીજામાં મૂકવામાં આવે તો આ ફેરબદલી . . . . રીતે થઇ શકે.
$ABCD$ એ સમબાજુ ચતુષ્કોણ છે . તેના વિકર્ણો $AC$ અને $BD$ એ બિંદુ $M$ માં છેદે છે અને $BD = 2AC$ નું પાલન કરે છે . જો બિંદુઓ $D$ અને $M$ એ અનુક્રમે સંકર સંખ્યા $1 + i$ અને $2 - i$ દશવે છે , તો $A$ એ . . . . સંકર સંખ્યા દર્શાવે.
અંક $0, 2, 3, 6, 7, 8$ નું પુનરાવર્તન કર્યા વગર $999$ અને $10,000$ વચ્ચેની .....સંખ્યાઓ રચી શકાય.
જો રેખાએ કાપેલ અંત:ખંડોને જોડતા રેખાખંડનું $x-$ અક્ષ પાસેનું ત્રિબિંદુ $A( 4, 3 )$ હોય તો રેખાનું સમીકરણ મેળવો. 
અહી વર્તુળ $(x-2)^{2}+(y+1)^{2}=\frac{169}{4}$ ની જીવા $A B$ ની લંબાઈ  $12$ છે. જો વર્તુળપર ના બિંદુ $A$ અને $B$ આગળના સ્પર્શકો બિંદુ $P$ માં છેદે છે તો બિંદુ $P$ નું જીવા $AB$ થી અંતરના પાંચ ગણા $.......$ થાય.
જો  $(0, 0) $ કેન્દ્ર વાળુ વર્તૂળ, રેખા $5x + 12y = 1 $ ને સ્પર્શેં, તો તેનું સમીકરણ....
$\mathop {\lim }\limits_{x \to {0^ + }} {\left( {e.{a^2}.{e^3}.{a^4}........{e^{n - 1}}.{a^n}} \right)^{\frac{1}{{\left( {{n^2} + 1} \right)}}}}$ ની કિમત મેળવો 
રેખા $x$-અક્ષને સંમાતર હોય તથા રેખાઓ $ax + 2by + 3b = 0$ અને $bx - 2ay - 3a = 0$ કે જયાં $(a,\,b) \ne (0,\,0)$ ના છેદબિંદુમાંથી પસાર થાય છે તો રેખાએ $x$ - અક્ષથી  . . . . અંતરે આવેલ છે.