Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધારો કે $A$ એ $\operatorname{det}( A )=4$ થાય તેવો $3 \times 3$ શ્રેણિક છે. ધારોકે $R _{ i }$ એ શ્રેણિક $A$ ની $i$ મી હાર દર્શાવે છે. જે $2A$ પર પ્રક્રિયા $R _{2} \rightarrow 2 R _{2}+5 R _{3}$ કરી શ્રેણિક $B$ મેળવવામાં આવે, તો $\operatorname{det}( B ) =.........$.