MCQ
$\left| {\begin{array}{{}{c}}{\cos {{55}^0}}&{\sin {{55}^0}}\\{\sin {{35}^0}}&{\cos {{35}^0}}\end{array}} \right| = .......$
  • $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    નું અસ્તિત્વ નથી.

Answer

Correct option: A.
$0$
A

$\left| {\begin{array}{{}{c}}{\cos {{55}^0}}&{\sin {{55}^0}}\\{\sin {{35}^0}}&{\cos {{35}^0}}\end{array}} \right| = \cos {55^0}\cos {35^0} - \sin {55^0}\sin {35^0}$

$=cos(55+35)^0$

$=cos90^0$

$=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $x \ge - 1$ માટે વિધેય $f(x) = {(x + 1)^2}$ આપેલ છે. જો $g(x)$ એ વિધેય છે કે જેનો આલેખએ વિધેય $f(x)$ ના આલેખનું રેખા $y = x$ ની સાપેક્ષ પ્રતીબિંબ હોય તો , $g(x)$ મેળવો.
જો $f(x)$ એ દ્રીઘાત સમીકરણ છે કે જેથી $f(1) + f (2)\, = 0$ , અને $-1$ એ $f(x)\, = 0$ નું એક બીજ હોય તો $f(x)\, = 0$ નું બીજું બીજ મેળવો.
${d \over {dx}}({x^{{{\log }_e}x}}) = $
ધારો કે $P (-2,-1,1)$ અને $Q \left(\frac{56}{17}, \frac{43}{17}, \frac{111}{17}\right)$ એ સમબાજું ચતુષ્કોણ $PRQS$ ના શિરોબિંદુઓ છે. જે વિકર્ણ $RS$ ના દિકગુણોત્તર $\alpha,-1, \beta$ હોય, જ્યાં $\alpha$ અને $\beta$ બંને ન્યૂનતમ નિરપેક્ષ મૂલ્યો ધરાવતાં પૂર્ણાકોં હોય, તો $\alpha^{2}+\beta^{2}=$....................
ખીલાના એક કારખાના માં,યંત્રો $A,B$ અને $C$ એ કુલ ખીલાના અનુક્રમે $20\%$,$30\%$ અને $50 \%$ નું ઉત્પાદન કરે છે. તેમના ઉત્પાદનમા અનુક્રમે $3,4$ અને $2$ ટકા ખામી વાળા ખીલાઓ છે.ઉત્પાદનમાંથી એક ખીલો યાદચ્છિક રીતે લેવામાં આવે છે.જો લેવામાં આવેલ ખીલો ખામીવાળો માલુમ પડે, તો યંત્ર $C$ પર તેનું ઉત્પાદન થયુ હોવાની સંભાવના $.......$ છે.
જો સંમાતર ફલકની ત્રણ બાજુઓ $2i - 3j,\,\,i + j - k$ અને $3i - k$ હોય તો સંમાતર ફલકનું ઘનફળ મેળવો
જો $a = i + j +k, a.b = 1 $ અને $a \times b = j - k,$ તો $b = …….$
જો  $0 < x < \frac{\pi }{2},$ હોય તો
ગણ $A=\left\{1,2\right\}$ પર દ્રીકક્રિયાઓની કુલ સંખ્યા ......... છે.
જો $f(\alpha ) = \int\limits_0^\alpha  {{x^2}{{\left( {1 - \frac{x}{\alpha }} \right)}^\alpha }} dx$ (કે જ્યાં $\alpha > 0)$, હોય તો  $\sum\limits_{\alpha  = 1}^5 {\frac{{f(\alpha )}}{{{\alpha ^3}}}} $ મેળવો.