$\left|\begin{array}{cc}x & x+1 \\ x-1 & x\end{array}\right|$ ની કિંમત શોધો.
  • A$0$
  • B$1$
  • C$2$
  • D$3$
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $P\left( \theta  \right) = \left[ {\begin{array}{*{20}{c}}  1&{\cot \theta } \\   { - \cot \theta }&1 \end{array}} \right]$ અને  $PQ$ = $I$, તો $\left( {\text{cosec}{^2}\theta } \right)Q \  ($કે જ્યાં $I$ એ $2×2$ કક્ષાનો એકમ શ્રેણિક છે.$)$
    View Solution
  • 2
    ધારો કે $A=\left[\begin{array}{l}a_{1} \\ a_{2}\end{array}\right]$ અને $B=\left[\begin{array}{l}b_{1} \\ b_{2}\end{array}\right]$ એ બંને વાસ્તવિક ઘટકો વાળા એવા $2 \times 1$ શ્રેણિક છે કે જેથી $A = XB$ થાય, જ્યાં $X=\frac{1}{\sqrt{3}}\left[\begin{array}{cc}1 & -1 \\ 1 & k\end{array}\right],$ અને $k \in R$. જો $a _{1}^{2}+ a _{2}^{2}=\frac{2}{3}\left( b _{1}^{2}+ b _{2}^{2}\right)$ અને $\left( k ^{2}+1\right) b _{2}^{2} \neq-2 b _{1} b _{2}$ તો $k$ ની કિંમત $....... $ છે.
    View Solution
  • 3
    જો $A = \left( {\begin{array}{*{20}{c}}
    2&{ - 1}\\
    { - 7}&4
    \end{array}} \right)$ અને  $B = \left( {\begin{array}{*{20}{c}}
    4&1\\
    7&2
    \end{array}} \right)$ તો આપેલ પૈકી ક્યૂ સત્ય થાય.
    View Solution
  • 4
    જો $A = \left( {\begin{array}{*{20}{c}}1&{ - 1}&1\\2&1&{ - 3}\\1&1&1\end{array}} \right)$ અને $(10)B = \left( {\begin{array}{*{20}{c}}4&2&2\\{ - 5}&0&\alpha \\1&{ - 2}&3\end{array}} \right)$. જો $ B$ એ $A $ નો વ્યસ્ત શ્રેણિક હોય , તો $\alpha $ મેળવો.
    View Solution
  • 5
    શ્રેણિક $\left( {\begin{array}{*{20}{c}}1&{ - 2}\\3&4\end{array}} \right)$ નો વ્યસ્ત મેળવો.
    View Solution
  • 6
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0&0\\5&2&0\\{ - 1}&6&1\end{array}} \right],$ તો $\text{adj}\ (A) =\ . . . .$
    View Solution
  • 7
    નિશ્રાયક $\,\left| {\,\begin{array}{*{20}{c}}{ - 1}&{ - 2}&3\\{ - 4}&{ - 5}&{ - 6}\\{ - 7}&8&9\end{array}\,} \right|$ માં $ -4$ અને $9 $ ના ઉપનિશ્રાયક અને સહઅવયવ અનુક્રમે $. ..... .$ થાય.
    View Solution
  • 8
    $A^m = I$ થાય તેવી ચોરસ શ્રેણિક $A$ ની ઘાતાંક ન્યૂનતમ $m$ , $(m\in Z^+)$ આપેલ છે જો $A^5 = I$ અને  $ABA^{-1} = B^2$ હોય તો શ્રેણિક $B$ ની ઘાતાંક  . . .  ની વચ્ચે આવેલ છે .
    View Solution
  • 9
    શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}3&{ - 2}\\1&4\end{array}} \right]$ નો વ્યસ્ત મેળવો.
    View Solution
  • 10
    $\left| {\,\begin{array}{*{20}{c}}x&4&{y + z}\\y&4&{z + x}\\z&4&{x + y}\end{array}\,} \right| = $
    View Solution