MCQ
$\left(\sqrt{x}+\frac{1}{\sqrt{x}}\right)$ નું પ્રતિવિકલિત $.............. $ છે.
  • A
    $\frac{1}{3} x^{\frac{1}{3}}+2 x^{\frac{1}{2}}+c$
  • B
    $\frac{2}{3} x^{\frac{2}{3}}+\frac{1}{2} x^2+c$
  • $\frac{2}{3} x^{\frac{3}{2}}+2 x^{\frac{1}{2}}+c$
  • D
    $\frac{2}{3} x^{\frac{3}{2}}+\frac{1}{2} x^{\frac{1}{2}}+c$

Answer

Correct option: C.
$\frac{2}{3} x^{\frac{3}{2}}+2 x^{\frac{1}{2}}+c$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\cos \left[\frac{\pi}{6}+\cos ^{-1}\left(-\frac{1}{2}\right)\right]$ નું મૂલ્ય_______ છે.
ઘટનાઓ $A$ અને $E$ ની સંભાવના ધન છે. $(P(A\cap E)\ \ 0)$
વિધાન $1 : P(E|A)\geq P(A|E).P(E)$
વિધાન $2 : P(A|E)\geq P(A\cap E)$
શ્રેણિક $\left[\begin{array}{ccc}0 & -5 & 8 \\ 5 & 0 & 12 \\ -8 & -12 & 0\end{array}\right]$ એ $............$ છે.
$\int_{\,\pi }^{\,10\pi } {\,|\sin x|dx}   =$
ધારો કે $ f$  એવું વિધેય છે કે બધા વાસ્તવિક $x$  માટે સતત અને વિકલનીય છે.જો બધા $x \in  [2, 4] $ માટે  $ f(2) = -4 $ અને  $f(x) \geq  6$  હોય, તો.......
ધારો કે $f(x)$ એ દ્રીધાત બહુપદી છે કે જેથી $f(-2)+f(3)=0$. જેથી $f(x)=0$ નું કોઈ એક બીજ $-1$ હોય, તો $f(x)=0$ ના બીજો નો સરવાળો........છે.
જો$=4\begin{vmatrix}1&x&x^2\\x^2&1&x\\x&x^2&1\end{vmatrix}=k^2(x^2+x+1)^2$ તો $k = .........$
$\cos ^{-1}(\cos (-5))+\sin ^{-1}(\sin (6))-\tan ^{-1}(\tan (12))$ ની કિમંત મેળવો. (પ્રતિવિધેયની મૂળભૂત કિમંતો ધ્યાનમાં લેવી )
ધારોકે પ્રદેશ $\left\{(x, y): y \geq x^2, y \geq(1-x)^2, y \leq 2 x(1-x)\right\}$ નું ક્ષેત્રફળ $A$ છે. તો $540\,A =........$
$ \int_{0}^{1} (\frac{dx}{x+\sqrt{x}}) = $ _______