Question
$\left(\frac{y}{4}+\frac{4}{y}\right)^{4}$ નું વિસ્તરણ કરો.

Answer

$\frac{y^{4}}{256}+\frac{y^{2}}{4}+6+\frac{64}{y^{2}}+\frac{256}{y^{4}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શાળામાં $4$ શિક્ષકો, $4$ છોકરાઓ, $2$ છોકરીઓ અને આચાર્યને ગ્રૂપ ફોટા માટે એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી બંને છેડાની બબ્બે ખુરશીઓમાં ફક્ત છોકરાઓ જ ગોઠવાય અને છોકરીઓનું સ્થાન કોઈ પણ છોકરાની પાસે ન હોય તેમજ આચાર્યને બરાબર મધ્યમાં ગોઠવવાના હોય, તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે $?$
કાર્લપિયર્સનના સૂત્ર $j=\frac{3(\bar{x}-M)}{s}$ નો ઉપયોગ ક્યાં સંજોગોમાં કરી વિષમતાંક શોધવામાં આવે છે તે જણાવો.
જો $f(x) = x^2$ અને $g (x) = 5x - 6$ જ્યાં, $x \in {2, 3, 4}$ છે, તો બંને વિધેયોની સમાનતા ચકાસો.
એક બૉક્સમાં 4 કાળી, 3 લાલ અને 6 વાદળી રંગની પેન છે. તેમાંથી 2 પેન કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી તેમાં,
(i) બંને પેન એક જ રંગની હોય ?
(ii) બંને પેન જુદા-જુદા રંગની હોય ?
બહુલક શોધવા માટેનું આસાદિત સૂત્ર કયા સંજોગોમાં વપરાય છે ?
નીચેની માહિતીને કોષ્ટકમાં રજૂ કરો : એક શાળામાં ધોરણ $11$ અને $12$ માં કુલ $300$ વિદ્યાર્થીઓ છે, જેમાં $160$ છોકરાઓ છે. ધોરણ $11$ માં કુલ $140$ વિદ્યાર્થીઓ છે, જેમાં $80$ છોકરીઓ છે.
$(2+\sqrt{3})^7+(2-\sqrt{3})^7$ની કિંમત દ્રીપદી વિસ્તરણની મદદથી મેળવો.
હૉકીની એક ટુર્નામેન્ટમાં $16$ મૅચમાં થયેલા ગોલની સંખ્યાનું વિતરણ આપેલું છે. આ માહિતી પરથી મૅચદીઠ ગોલની સંખ્યાનું સરેરાશ વિચલન શોધો.
ગોલની સંખ્યા $1$ $2$ $3$ $4$ $5$
મૅચની સંખ્યા $1$ $4$ $6$ $4$ $1$
$\left(\frac{1}{\sqrt{x}}+\sqrt{x}\right)^6$ નું વિસ્તરણ કરો.
જો $f(x) = x (3x - 2)$ તેમજ $g (x) = x^3 $ અને $x \in \{ 0, 1, 2\}$ હોય તો સાબિત કરો કે $f$ અને $g$ સમાન વિધેયો છે