Question
$\left(\frac{1}{\sqrt{x}}+\sqrt{x}\right)^6$ નું વિસ્તરણ કરો.

Answer

$\frac{1}{x^3}+\frac{6}{x^2}+\frac{15}{x}+20+15 x+6 x^2+x^3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$f(x)=5 x-900, x \in R$ છે. X = 500 હોય ત્યારે $f(x)$શોધો. ઉપરાંત x ની કઇ કિંમત માટે $f(x)=10$ થશે?
નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો :
વિગત માહિતી સમૂહ $A$ માહિતી સમૂહ $B$
અવલોકનોની સંખ્યા $50$ $60$
મધ્યક $113$ $120$
પ્રમાણિત વિચલન $6$ $7$
ચતુર્થક વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
દસ અવલોકનોનો ધારેલો મધ્યક $25$ છે. ધારેલા મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો અને તેના વર્ગોનો સરવાળો અનુક્રમે $20$ અને $290$ હોય, તો ચલનાંક શોધો.
$f: A \rightarrow Z , f(x)=2 x-1$ તથા $g: A \rightarrow Z , g(x)=x^2-1$અને $A =\{0,2\}$, તો શું $f$ અને $g$ સમાન વિધેયો છે ?
પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો આપો.
જો $f(x) = x^2$ અને $g (x) = 5x - 6$ જ્યાં, $x \in {2, 3, 4}$ છે, તો બંને વિધેયોની સમાનતા ચકાસો.
એક વિદ્યાર્થીને $7$ થિયરીના પેપરમાં મળતાં ગુણનો મધ્યક $62$ છે. $3$ પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ કે જેથી સંપૂર્ણ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક $68$ થાય $?\ ($પ્રત્યેક થિયરી પેપર અને પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ સરખા છે.$)$
એક વ્યક્તિએ કરેલ રોકાણમાં ચાર વર્ષમાં અનુક્રમે 7%, 6 %, 8 %, 8.5 %ના દરે વળતર મળેલ છે. તેને મળેલ વળતરની ટકાવારીની સરેરાશ યોગ્ય રીતે મેળવો.
નીચેની માહિતી પરથી વિષમતાંક શોધી કઈ માહિતી વધારે વિષમ છે તે નક્કી કરો.
માહિતી $A : 5 Q_{1}=4 Q_{2}=3 Q_{3}=120$
માહિતી $B : 6 Q_{1}=5 Q_{2}=4 Q_{3}=180$