Question
લેખે લાગવું $- ..............$
વાક્ય $:..............$

Answer

અર્થ $-$ ઉપયોગમાં આવવું, મજરે આવવું
વાક્ય $-$ દીકરીને આપેલું શિક્ષણ એની સાસરીમાં લેખે લાગ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free