Question
લેખક બૂટપૉલિશવાળા આગળ કેમ ગમ ખાઈ ગયા ?

Answer

લેખક બૂટપૉલિશવાળા આગળ ગમ ખાઈ ગયા, કારણ કે એમને એની પાસે બૂટપૉલિશ કરાવીને, ફાટેલી પાંચની નોટ વટાવવી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free