Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીગધ : પુસ્તક : દિલોજાન2 Marks
Question
લેખક પુસ્તકને ‘જાદુઈ દીવો’ શા માટે કહે છે$?$
✓
Answer
દીવો પ્રકાશ પાથરે છે. આ પ્રકાશમાં માણસ ગમે ત્યાં જઈ શકે છે. એવી જ રીતે માણસને પુસ્તક અને તેમાં રહેલી માહિતી, જ્ઞાનનો પ્રકાશ આપે છે. આ જ્ઞાનરૂપી પ્રકાશની મદદથી માણસ ધારે ને ઈચ્છે તે સ્થળે ને તે સમયે પહોંચી શકે છે. માણસ તેની સાથે વાતો કરી શકે છે. હસી શકે છે, રડી શકે, સફર કરી શકે છે. આથી જ લેખક પુસ્તકને 'જાદુઈ દીવો' કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.