Question
પરદેશ જતા કલામની ફડક શી રીતે દુર થઇ$?$

Answer

પ્રથમ વાર કલામ એકલા પરદેશ જતા હતાં. તેમને મુંબઈ એરપોર્ટ પર મુકવા તેમના મિત્રો જલાલુદ્દીન અને શમસુદ્દોન. આવ્યા હતાં. બંને મુંબઈ જેવા મોટા શહેરમાં પહેલીવાર આવ્યા હતાં. તેમ છતાં બંને સંપૂર્ણ સ્વસ્થતા જાળવીને એરપોર્ટના ગેટ પર મળ્યા. તેમની સ્વસ્થતા જોઈને કલામની ફડક દૂર થઈ ગઈ અને તેઓ જોમ-જુરસામાં આવી ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free