Question
લેખકે એમના હાથના ગોટલાને પાકી કેરી જેવો શા માટે કહ્યો ?

Answer

લેખકનું શરીર દૂબળું-પાતળું અને કમજોર હતું. તેથી તેમનો હાથ વાળવાથી ઉપસી આવેલો સ્નાયુનો ગોટલો ગઠ્ઠા જેવો નહીં, પણ પોચો હતો. તેથી લેખકે તેને પાકી કેરી જેવો કહ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free