Question
લેખકે સલૂણી સાંજને કોની સાથે સરખાવી છે$?$

Answer

લેખકે સલૂણી સાંજને નવોઢા નારીની સાથે સરખાવી છે. નવોઢા નારીનું મુખ લજજાથી લાલ રંગ રગાયેલુ હોય,તેવી રીતે ઢળતી સાંજનાં સૂર્યના કિરણોથી આકાશ લાલાશથી રંગાયેલું છે. આમ, લેખકે સલૃણી સાંજને નવોઢા નારી સાથે સરખાવી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'મચ્ચુ પીચ્છુ' થી પાછા વળતા લેખકને કઈ વાતને લઈને 'વિમાન' ચૂકી જવાશે એવું લાગ્યું?
જલાલુદીન કરતા કલામના પિતાની આસ્તિકતા કઈ રીતે જુદી હતી$?$
'સૂર્યઘટિકા' એટલે શું! પાઠના આધારે જણાવો.
કમુબહનને દીકરીએ કરેલી ખરીદી સામે કેમ વિરોધ/નારાજગી હતી$?$
કઈ બાબતોએ કલામની ખુદા અંગેની માન્યતાઓ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો$?$
સ્ટેપીઝ પ્રદેશમાં પાહોમને કઈ શરતે જમીન મળતી હતી?
લેખકને એમ શાથી લાગે છે કે રેડિયો ને ટેલીવિઝન જેવા ઈલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જશે$?$
નવી સ્ત્રીએ પોતે જ ‘ખરી માં’ બનવા શું કર્યું$?$
વૃદ્ધ હોવા છતાં જીદુનાથ શા માટે ખુબ દોડધામ કર્યા કરતા હતા$?$
અણદાનાં વાસ્તવિક દેખાવનું વર્ણન કરો.