Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીકંકોતરી2 Marks
Question
લગ્નપ્રસંગ વિશે કહો.
✓
Answer
લગ્નપ્રસંગમાં ખુશીનો માહોલ હોય છે. અવનવાં મોથાંદાટ કપડાં પહેરીને લોકો પ્રસંગને માણે છે. સૌ પ્રસંગે-પ્રસંગે નાચગાનમાં મશગૂલ થઈ જાય છે. વરઘોડા વખતે ફટાકડા અને આતશબાજીથી આખું આકાશ ઝળાંહળાં થઈ જાય છે. ભોજનમાં અવનવી વાનગીઓ પિરસાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.