\({E_n}\,\, = \,\, - \left( {\frac{{m{e^4}}}{{8 \in _0^2\,\,{h^2}}}} \right)\,\,\frac{{{z^2}}}{{{n^2}}}\)
ઉપરના સમીકરણની જમણી બાજુએ \(hc\) વડે ગુણતાં અને ભાગતાં
\( = \,\, - \,\,\left( {\frac{{m{e^4}}}{{8\, \in _0^2\,\,{h^3}c}}} \right)\,\,hc\,\,\frac{{{z^2}}}{{{n^2}}}\,\, = \,\, - Rch\,\,\frac{{{z^2}}}{{{n^2}}}\)
\(\therefore\) \(Li^{++}\) આયનની આયનીકરણ ઊર્જા,
\(E\)(આયનીકરણ )\( = \,\, + \,\,Rch\,\,\frac{{{{\left( 3 \right)}^2}}}{{{{\left( 1 \right)}^2}}}\,\, = \,\,9\,\,hcR\)
લિસ્ટ $- I$ | લિસ્ટ $- II$ |
$(1)$ ડેવિસન અને ગર્મર | $(i)$ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ |
$(2)$ મીલીકનનો પ્રયોગ | $(ii)$ ઇલેક્ટ્રોનનો વિજભાર |
$(3)$ રુથરફોર્ડનો પ્રયોગ | $(iii)$ ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ |
$(4)$ ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ | $(iv)$ ન્યુક્લિયસનું અસ્તિત્વ |