MCQ
$\lim_{h \rightarrow \sqrt{10}} \frac{\left( \sqrt{5}-\sqrt{2} \right)-\sqrt{7-2h}}{{{h}^{2}}-10}=.......$
  • A
    $\frac{\left( \sqrt{5}-\sqrt{2} \right)}{10}$
  • $\frac{\left( \sqrt{5}+\sqrt{2} \right)}{6\sqrt{10}}$
  • C
    $\frac{\left( \sqrt{2}-\sqrt{5} \right)}{6\sqrt{10}}$
  • D
    $\frac{\left( \sqrt{5}+\sqrt{2} \right)}{\sqrt{10}}$

Answer

Correct option: B.
$\frac{\left( \sqrt{5}+\sqrt{2} \right)}{6\sqrt{10}}$
B

$\lim_{h \rightarrow \sqrt{10}} \frac{\left( \sqrt{5}-\sqrt{2} \right)-\sqrt{7-2h}}{{{h}^{2}}-10}$

સ્વ-પ્રયત્ન થી ગણો.


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $\mathrm{S}_{\mathrm{n}}$ એક સમાંતર શ્રેણીના પ્રથમ $\mathrm{n}$ પદ્દોનો સરવાળો દર્શાવે છે. જે $\mathrm{S}_{10}=390$ તથા દસમા અને પાંચમા પદોનો ગુણોત્તર $15: 7$ હોય, તો $S_{15}-S_5=$........................ 
વિચલ $x$  અને $u $ એ $u\,\, = \,\,\frac{{x\,\, - \,\,a}}{h}$વડે સંબંધીત હોય તો $\sigma_x$ અને $\sigma_u$ વચ્ચેનો સાચો સંબંધ $= …….$ 
$1,2,3,4,5,6,7,8,9 $ નો ઉપયોગ કરીને $5000 $ થી $10000 $ વચ્ચે ની  કેટલી સંખ્યાઓ બનાવી શકાય જેમાં દરેક અંક એકથી વધુ વખત ન હોય?
પરવલય $ y^2 = 4ax $ પર બિંદુ $\left( {2a,\,\,2\,\,\sqrt 2 \,\,a} \right)$  આગળ દોરેલો કોઈ અભિલંબ હોય, તો અભિલંબ જીવાની લંબાઈ કેટલી થાય ?
શ્રેણી $5+11+$ $19+29+41+\ldots$ ના પ્રથમ $20$ પદોનો સરવાળો $........$ છે.
પરવલય $(x+3)^2=4(y-1)$ ની નિયામિકાનું સમીકરણ ........ થાય.
ધારો કે સંકર સંખ્યાઓ $\alpha$ અને $\frac{1}{\bar{\alpha}}$ અનુક્રમે વર્તુળો $\left|z-z_0\right|^2=4$ અને $\left|z-z_0\right|^2=16$ પર આવેલા છે, જ્યાં $z_0=1+i$. તો $100 |\alpha|^2$ નું મૂલ્ય .......... છે.
$({x^4} + 2xi) - (3{x^2} + yi) = $$(3 - 5i) + (1 + 2yi)$ નું સમાધાન કરે તેવી $x$ અને $y$ ની વાસ્તવિક કિમત મેળવો.
$k$ ની કઈ કિંમત માટે સમીકરણ $2x^2 + kx - 5 = 0$ અને $x^2 - 3x - 4 = 0$ નું એક બીજ સામાન્ય છે.
જો $n$ અવલોકનો $1^2, 2^2, 3^2, ……. n^2 $ નો મધ્યક $\frac{{46n}}{{11}}$હોય તો $n $ બરાબર શું થાય ?