MCQ
$\lim_{n \rightarrow \infty}\frac{n^ksin^2(n!)}{n+2}= ........$

  • A
    5
  • 0
  • C
    6
  • D
    7

Answer

Correct option: B.
0
B

$=\left[\lim_{n \rightarrow \infty}\frac{n^k}{n+2}\right]\left[\lim_{n \rightarrow \infty}sin^2\ (n!)\right]$

$=[0]$

$=0$ $.....[\therefore 0<$$k<1]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$20$ વ્યકિતને એક પાર્ટી માટે આંમત્રણ આપવામાં આવે છે.તો મહેમાન અને યજમાન ને વર્તૂળાકાર ટેબલ પર ગોઠવી શકાય કે જેથી કોઇ બે ચોક્કસ મહેમાન એ યજમાનની પાસપાસે બેસે.
જો સમીકરણ $2tan\ x \ sin\ x -2 tan\ x + cos\ x = 0$ ને $k$ ઉકેલો $[0,k \pi]$ માં મળે તો $k$ ની પૂર્ણાક કિમતોની સંખ્યા મેળવો. 
આકૃતિમાં છાયાંકિત પ્રદેશ માટે શું કહી શકાય ?
જો $a$ એન $b$ એ વાસ્તવિક સંખ્યાઓ એવી મળે કે જેથી $(2+\alpha)^{4}=a+b \alpha,$ જ્યાં $\alpha=\frac{-1+i \sqrt{3}}{2},$ થાય $a+b$ ની કિમત શોધો 
પ્રથમ $120$ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ સંખ્યા $5$ નો ગુણક અથવા $15$ નો ગુણક હોય તેની સંભાવના ..... છે.
${e^{{e^{i\theta }}}}$ નો વાસ્તવિક ભાગ મેળવો.
જો $\mathrm{n}>2$ એ એક પૂર્ણાક સંખ્યા છે ધારો કે અહી એક શહેરમાં એક વર્તુળાકાર પથ પર $n$ મેટ્રો સ્ટેશનો આવેલા છે બધા સ્ટેશનોની જોડોને એક સુરેખ ટ્રેક વડે જોડવામાં આવેલ છે વધારે દરેક જોડાણમા સૌથી નજીકના સ્ટેશનોને વાદળી રંગની રેખાથી જોડવામાં આવે અને બાકી રહેલા બધા જોડનને લાલ રંગની રેખાથી જોડવામાં આવેલ છે જો લાલ રંગની રેખાઓ એ વાદળી રંગની રેખાઓ કરતાં $99$ ગણી હોય તો $n$ ની કિમત શોધો 
એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?
ધારો કે પરવલય $y^2=2 a x^2$ પરના બિંદુ $P ( b , c ), b , c \in N$ આગળનો સ્પર્શક અને રેખાઓ $x=b, y=0$ વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $16$ એકમ ${}^{2}$ થાય તેવા તમામ $a \in N$ નો ગણ $S$ છે. તો $\sum_{a \in S} a=...........$
પરીક્ષાના છ પ્રશ્નપત્રોને એવી કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી સારા અને ખરાબ પ્રશ્નપત્ર ક્યારેય એક સાથે જોવા ન મળે ?