MCQ
$\lim_{x \rightarrow \infty}\frac{{{\left( 2+x \right)}^{40}}{{\left( 4+x \right)}^{5}}}{{{\left( 2-x \right)}^{45}}}=.........$

  • $-1$
  • B
    $1$
  • C
    $16$
  • D
    $32$

Answer

Correct option: A.
$-1$
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે $A_{1}, A_{2}, A_{3}, \ldots$ એ ધન વાસ્તવિક સંખ્યાઓની વધતી સમગુણોત્તર શ્રેણી છે. જો $A _{1} A _{3} A _{5} A _{7}=\frac{1}{1296}$ અને d $A _{2}+ A _{4}=\frac{7}{36}$, હોય તો $A _{6}+ A _{8}+ A _{10}$ નું મૂલ્ય................
જો રેખા $ x - y + 1 = 0 $ એ વર્તૂળ $ x^2 + y^2 + 4y - 4 = 0 $ની જીવા હોય, તો આ જીવાની લંબાઈ શોધો.
ઉગમબિંદુમાંથી પસાર થતું, રેખા $x + y = 4$ પર કેન્દ્ર ધરાવતું અને વર્તૂળ $x^2 + y^2 - 4x + 2y + 4 = 0$ ને લંબરૂપે છેદતા વર્તૂળનું સમીકરણ .....
બિંદૂ $\mathrm{P}(1,2)$ માંથી નીકળતું પ્રકાશનું એક કિરણ, $x$ - અક્ષ પરના બિંદૂ $Q$ આગળથી પરાવર્તન પામે છે અને ત્યારબાદ બિંદૂ $R(4,3)$ માંથી પસાર થાય છે. જો બિંદૂ $S(h, k)$ એવું હોય કે જેથી $PQRS$ સમાંતર બાનુ ચતુષ્કોણ થાય, તો $h k^2=$ ........... 
$\sum_{r=1}^{n-1}\cos^2\frac{r\pi}{n}=....$
$7$ અને $71$ વચ્ચે $n$ સમાંતર મધ્યકો આવેલા છે. જો $5$ મો સમાંતર મધ્યક $27$ હોય તો $n=......$
જો $x = \cos \theta + i\sin \theta $ અને $y = \cos \phi + i\sin \phi $, તો ${x^m}{y^n} + {x^{ - m}}{y^{ - n}}$= . . .
જો ${\text{x}}$ અને ${\text{y}}$ વચ્ચેનો સમગુણોતર મધ્યક ${\text{G}}$ હોય, તો  $\frac{1}{{{G^2} - {x^2}}}\, + \,\frac{1}{{{G^2} - {y^2}}}$ નું મૂલ્ય  થાય?
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{x\tan 2x - 2x\tan x}}{{{{(1 - \cos 2x)}^2}}}  = . . .$
જો સમાંતર શ્રેણીના $n$ પદોનો સરવાળો $Pn + Qn^2$ હોય જ્યાં $P,\,Q$ અચળ, હોય તો તેમનો સામાન્ય તફાવત કેટલો થાય ?