MCQ
$\sum_{r=1}^{n-1}\cos^2\frac{r\pi}{n}=....$
  • $\frac{n}{2}-1$
  • B
    $\frac{n}{2}-\frac{1}{2}$
  • C
    $\frac{n}{2}$
  • D
    એકપણ નહી

Answer

Correct option: A.
$\frac{n}{2}-1$
A

$\sum_{r=1}^{n-1} \cos^2\frac {r\pi}{4}$

$= \frac{1}{2}\sum_{r=1}^{n-1} (1+\cos\frac{2r\pi}{4})$

$= \frac{1}{2} (n-1)+ \frac{1}{2}\left\{\cos\frac{2\pi} {n}+\cos\frac{4\pi}{n}+............+\cos \frac{(2n-2)\pi}{n}\right\} $

$=\frac{1}{2} (n-1) + \frac{1} {2} \frac{\sin(n-1) \frac{\pi}{n}}{\sin \frac{\pi}{n}} \cdot cos (\frac{2\pi}{n}+(n-2)\frac{\pi}{n})$


$=\frac{1}{2} (n-1)-\frac{1}{2}$

$\sum_{r=1}^{n-1} \cos^2\frac {r\pi}{4} =\frac{n}{2}-1 $





Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર  કાંટો મળે તેની સંભાવના મેળવો.
$a$ અને $b$ એ વાસ્તવિક સંખ્યા છે કે જે $0$ અને $1$ ની વચ્ચે છે. જો ${z_1} = a + i,{z_2} = 1 + bi$ અને ${z_3} = 0$ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય , તો . .. ..
સમાંતર શ્રેણીના પદો ${{\text{a}}_{\text{1}}}\text{, }{{\text{a}}_{\text{2}}}\text{, }{{\text{a}}_{\text{3}}}\text{, }......\text{ }$ લો. જો $\frac{{{a}_{1}}\,+\,\,{{a}_{2}}\,+\,....\,+\,\,{{a}_{p}}}{{{a}_{1}}\,+\,\,{{a}_{2}}\,+\,....\,+\,\,{{a}_{q}}}$  $=\,\frac{{{p}^{2}}}{{{q}^{2}}},\,p\,\,\ne \,\,q$ હોય,તો $\,\frac{{{a}_{6}}}{{{a}_{21}}}\,\,=\,\,.......$
જો $^{2017}C_0 + ^{2017}C_1 + ^{2017}C_2+......+ ^{2017}C_{1008} = \lambda ^2 (\lambda   > 0),$ માં $\lambda $ ને $33$ ભાગતા મળતી શેષ મેળવો 
$29, 32, 48, 50, x, x + 2, 72, 78, 84, 95$ અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે છે અને તેમનો મધ્યસ્થ $ 63$  હોય તો $x$ નું મૂલ્ય કેટલું થાય $?$
જો અવલોકનો $x,\frac{x}{6},\frac{x}{5},\frac{x}{2},\frac{x}{4}\left( {x > 0} \right)$ નો મધ્યસ્થ $15$ હોય તો $x$ નું મૂલ્ય $........ $ થાય.
એક $x$ પરના પ્રયોગના $15$ અવલોકન છે કે જેથી $\sum {x^2} = 2830$, $\sum x = 170$.જો આપેલ અવલોકનમાંથી અવલોકન $20$ ખોટુ છે અને તેના બદલામાં અવલોકન $30$ લેવામાં આવે છે તો નવી માહિતીનું વિચરણ મેળવો.   
${{\left( \frac{x+1}{{{x}^{\frac{2}{3}}}-{{x}^{\frac{1}{3}}}+1}-\frac{x-1}{x-{{x}^{\frac{1}{2}}}} \right)}^{10}}$ ના વિસ્તરણમાં અચળપદ...............છે.
જો $f(x)$ એ વિધેય માટે $f(x) = \frac{1}{3}\left[ {f(x + 6) + \frac{6}{{f(x + 7)}}} \right]$ અને $f(x) \geq  0$ એ બધા $x \in R$ માટે અને $\mathop {\lim }\limits_{x \to \infty } f(x) = \sqrt m $ હોય તો $m$ ની કિમત મેળવો. 
જો $\frac{\pi }{2} < \alpha  < \frac{3}{2}\pi $ ,હોય તો $(1 + cos\, 2\alpha ) + i\, sin\, 2\alpha $ નો માનક અને કોણાંક અનુક્રમે ................... થાય