MCQ
$\lim_{x \rightarrow\frac{-\pi}{4}} \frac{sin3x-cos3x}{4x+\pi}=$ .......
  • $-\frac{3}{2\sqrt{2}}$
  • B
    $\frac{3}{2\sqrt{3}}$
  • C
    $-\frac{3}{2\sqrt{3}}$
  • D
    $\frac{3}{2\sqrt{2}}$

Answer

Correct option: A.
$-\frac{3}{2\sqrt{2}}$
A

સ્વપ્રયત્નથી કરો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $\tan \theta = - \frac{1}{{\sqrt {10} }}$ અને $\theta $ એ ચોથા ચરણમાં હોય તો  $\cos \theta = $
એક ચલ વર્તુળ કે જે અચલિત બિંદુ $A(p,q)$ માંથી પસાર થાય છે અને $x-$ અક્ષને સ્પર્શે છે તો બિંદુ $A$ જે વ્યાસનું અંત્યબિંદુ હોય તેવા વ્યાસ ના બીજા અંત્યબિંદુનું બિંદુપથનું સમીકરણ મેળવો.
એક ત્રિઘાત સમીકરણમાં $x^2$ નો સહગુણક શૂન્ય અને બાકીના સહગુણક વાસ્તવિક અને એક ઉકેલ $\alpha = 3 + 4\, i$ તથા બાકીના ઉકેલો $\beta$ અને $\gamma$ હોય તો $\alpha \beta \gamma$ ની કિમત મેળવો 
${\left( {\sqrt 3 + \sqrt[8]{5}} \right)^{256}}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદની સંખ્યા મેળવો.
$A\left( 1,4 \right)$ માંથી પસાર થતી $-2$ ઢાળવાળી રેખાનું સમીકરણ $=.........$
$1$ થી $10,000$ ક્રમાંક ધરાવતી $10,000$ લોટરીની ટિકિટોમાંથી એક ટિકિટની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલ ટિકિટનો ક્રમાંક $20$ થી વિભાજ્ય હોય તેની સંભાવના .......... છે.
બિંદુ $(4, 10)$ માંથી પરવલય $y^2 = 9x$ પર દોરેલા સ્પર્શકનો ઢાળ શું થાય ?
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\cos ax - \cos bx}}{{{x^2}}} = $
પાસાની એક જોડ ને $5$ વખત ફેંકવામા આવે છે.પ્રત્યેક વખતે કુલ સરવાળા $5$ ને સફળતા ગણવામાં આવે છે.ઓછામા ઓછી $4$ સફળતાઓની સંભાવના જો $\frac{k}{3^{11}}$ હોય, તો $k=............$
દરેક સંકર સંખ્યા ${z_1},{z_2}$ એ $|{z_1}|\, = 12\,$ અને $\,|{z_2} - 3 - 4i|\, = 5$ નું સમાધાન કરે છે તો $|{z_1} - {z_2}|$ ની ન્યૂનતમ કિમત મેળવો.