Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Cr^{+2}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ માં -કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ હોય તો નીચેનામાંથી કયુ એકવા સંકીર્ણ સૌથી ઓછી અનુચુંબકીય ચાકમાત્રા ધરાવશે ?
જ્યારે સાંદ્ર $HCl$ ને $CoCl_2$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?