Question
લક્ષની ગણતરી કરો:$\lim _{x \rightarrow 2} \frac{3 x^2-x-10}{x^2-4}$

Answer

$\begin{aligned} \lim _{x \rightarrow 2} \frac{3 x^2-x-10}{x^2-4}= & \lim _{x \rightarrow 2} \frac{(x-2)(3 x+5)}{(x-2)(x+2)} \\ = & \lim _{x \rightarrow 2} \frac{3 x+5}{x+2} \\ & (\because x \rightarrow 2, x \neq 2 \quad \therefore x-2 \neq 0) \\ \text { } & \frac{\lim _{x \rightarrow 2}(3 x+5)}{\lim _{x \rightarrow 2}(x+2)} \\ = & \frac{3 \times 2+5}{2+2}=\frac{ 1 1 }{ 4 }\end{aligned}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે, A = {1, 2}, B = {1, 2, 3, 4}, C = {5,6} અને D = {5, 6, 7, 8}, તો A × C એ B × Dનો ઉપગણ છે પરિણામો ચકાસો.
MONDAY શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પ્રથમ મૂળાક્ષર સ્વર હોય તે રીતે બધા જ મૂળાક્ષરોનો ઉપયોગ કરતાં લેતાં પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થ રહિત કેટલા શબ્દો બનાવી શકાય?
આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો : X = {1, 3, 5}, Y = {1, 2, 3}
f(x) = 2 – 3x; x ∈ R, x > 0 વિધેયોના વિસ્તાર શોધો :
કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : J અક્ષરથી શરૂ થતાં અંગ્રેજી કૅલેન્ડર વર્ષના તમામ મહિનાઓનો સમૂહ
ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે, A ∪ (A ∩ B) =A
વાસ્તવિક સંખ્યા $x$ માટે અસમતા $4 X + 3 < 4 X + 7$ ઉકેલો.
A = {1, 2, 3, 4}, B = {3, 4, 5, 6}, C = {5, 6, 7, 8} અને D = {7, 8, 9, 10} હોય તો B ∪ C ∪ D ગણ શોધો :
{1, 2, 3, …} ગણ સાન્ત ગણ છે કે અનંત ગણ ?
આપેલ દરેક સંકર સંખ્યાને $a + ib$ સ્વરૂપમાં દર્શાવોઃ $\left[\left(\frac{1}{3}+i \frac{7}{3}\right)+\left(4+i \frac{1}{3}\right)\right]-\left(-\frac{4}{3}+i\right)$