Question
{1, 2, 3, …} ગણ સાન્ત ગણ છે કે અનંત ગણ ?

Answer

{1, 2, 3, …}:
આ ગણમાં સભ્યોની સંખ્યા અનંત છે. આમ, આ ગણ અનંત ગણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખાલી જગ્યામાં સંજ્ઞા ⊂ અથવા ⊄ પૂરોઃ {x : x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.} ……. {x : x એ પૂર્ણાંક સંખ્યા છે.}
R = {x, y) : Y = x + 5, x એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે; x, y ∈ N} થાય તે રીતે એક સંબંધ N પર વ્યાખ્યાયિત છે. Rને યાદીની રીતે લખો. R નો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો.
નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : {1, 2, 3}
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો: જો x ∈ A અને A ∈ B, તો x ∈ B
વિધાનની સત્યતા ચકાસો. જો $x + 8 < - 2$ જ્યાં $x \in N$ નો ઉકેલગણ ખાલીગણ છે.
દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બૅટ્સમૅનોની ટીમ સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો.
A ∩ A’ = ………………….
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, {x : x એ ૩ અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે.}ગણ નો પૂરકગણ શોધો :
આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો :A = {x : x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 1 < x ≤ 6}, B = {x : x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 < x < 10}
આપેલ ગણના બધા જ ઘટકો લખો:  $\mathrm{B}=\left\{x: x\right.$ એ પૂર્ણાક છે, $\left.-\frac{1}{2}\lt x\lt\frac{9}{2}\right\}$