લંબાઈ $L$ અને એકરૂપ ઘનતા વાળા લટકતાં દોરડાના નીચેના છેડ સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ સ્પંદ દોરડાના મધ્યબિંદુ પાસે પહોંચે છે ત્યારે સ્પંદની ઝડપ શોધો.
  • A$\sqrt{2 g L}$
  • B$\sqrt{g L}$
  • C$\sqrt{\frac{g L}{2}}$
  • D$\frac{\sqrt{g L}}{2}$
Medium
Download our app for free and get startedPlay store
c
(c)

\(v=\sqrt{\frac{T}{\mu}}\)

Weight of the string below the rope stretching it \(=\frac{\mu L}{2} g\).

This is equal to \(T\) at the middle.

\(\therefore \text { Velocity at middle }=\sqrt{\frac{\mu L g}{2 \mu}}\)

\(=\sqrt{\frac{g L}{2}}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દઢ આધાર પરથી પરાવર્તન થતા, તરંગની કળામાં કેટલો ફેરફાર થાય?
    View Solution
  • 2
    વિધાન $1:$ અનુનાદ નળીના પ્રયોગમાં વપરાતા સ્વરકાંટાને બીજા સમાન સ્વરકાંટા સાથે પરંતુ જેના હાથાની વચ્ચે ભરી દેવામાં આવે છે તો તેમાં અનુનાદ મેળવવા હવાના સ્તંભની ઊંચાઈમાં વધારો કરવો પડે.

    વિધાન $2:$ હાથાની વચ્ચે ભરતા તેની આવૃતિ વધે છે. 

    View Solution
  • 3
    બે સ્વરકાંટા દ્વારા પ્રગામી તરંગ $ {Y_1} = 4\sin 500\pi t $ અને $ {Y_2} = 2\sin 506\pi t$ ઉત્પન્ન થાય છે. પ્રતિ મિનિટમાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય?
    View Solution
  • 4
    સ્થિર તરંગનું સમીકરણ $ y = 4\sin \,\left( {\frac{{\pi x}}{{15}}} \right)\cos (96\,\pi t) \, m$ હોય,તો પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ વચ્ચેનું અંતર કેટલુ થાય?
    View Solution
  • 5
    ખેંચેલી દોરીમાં,
    View Solution
  • 6
    દોલનના સ્ત્રોતથી $10\; m$ અને $15\; m$ અંતરે બે બિંદુઓ આવેલા છે. દોલનનો આવર્તકાળ $0.05$ સેકન્ડ અને તરંગનો વેગ $300 \;m/s $ છે. દોલનોના બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
    View Solution
  • 7
    સમાન આવૃત્તિ અને સમાન કંપવિસ્તાર $a$ ધરાવતા બે તરંગોના સંપાતીકરણના કારણે પરિણામી કંપવિસ્તાર $a$ છે,તો બંને તરંગો વચ્ચે કળા તફાવત કેટલો થાય?
    View Solution
  • 8
    હવામાં ધ્વનિની ઝડપ $330\, m/sec$ છે. હવામાં કોઈ વિશેષ ધ્વનિનો $40\;cm$ પથ તફાવત $1.6 \pi $ કળા તફાવતને બરાબર છે. આ તરંગની આવૃત્તિ ($Hz$ માં) કેટલી થાય?
    View Solution
  • 9
    ${y_1} = a\sin \left( {\omega t + \frac{\pi }{6}} \right)$ तथा ${y_2} = a\cos \omega t$ तरंगों के अध्यारोपण के पश्चात् का परिणामी आयाम होगा       
    View Solution
  • 10
    હવામા અવાજની ઝડપ નીચેનામાંથી કોના પર આધાર રાખતી નથી
    View Solution