MCQ
લંબાતિવલય $x^2-y^2=a^2$ સમુદાયનું વિકલ સમીકરણ $..........$ છે.
  • A
    $y_2=0$
  • B
    $xy+y_2=0$
  • C
    $xy+y_1=0$
  • $yy_1=x$

Answer

Correct option: D.
$yy_1=x$
$x^2-y^2=a^2$
$ \therefore 2x-2y \frac {dy}{dx}=0$
$ \therefore x-yy_1=0$
$ \therefore x=yy_1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a^2 + b^2 + c^2$ = $1$ હોય તો $3a + 4b + 12c$ ની મહત્તમ કિમત મેળવો. ( જ્યા $a,b,c\ \in R$)-
$\tan ^{-1} \sqrt{3}-\sec ^{-1}(-2)$ નું મૂલ્ય .......... છે.
વિધેય $f(x) = x^4(12lnx - 7)$ માટે નીચેના જોડકાં જોડો :

                                       

સ્તંભ $-I$

   

 સ્તંભ$-II$

$(A)$

જો $(a, b)$ નતિપરિવર્તન બિંદુ હોય તો $a -b$ બરાબર

$(P)$

$3$

$(B)$

જો$e^t$ ન્યૂનત્તમ બિંદુહોય તો $12t$ બરાબર

$(Q)$

$1$

$(C)$

જો આલેખ $(d,e)$ માં અંતગોળ અધઃમુખ હોય તો $d+3e$ બરાબર

 

$(R)$

$4$

$(D)$

જો આલેખ $(p, \infty)$ માં અંતગોળ ઉર્ધ્વઃમુખ હોય તો $p$ બરાબર

$(S)$

$8$

$\int\limits_{\frac{1}{e}}^{\tan x} {\frac{t}{{1 + {t^2}}}\,\,dt + \int\limits_{\frac{1}{e}}^{\cot x} {\frac{{dt}}{{t\left( {1 + {t^2}} \right)}} = .......} } $
જો $f(x)=\left(\frac{4a-7}{3}\right)x^3+(a-3)x^2+x+5$ એ એક $-$ એક વિધેય હોય તથા $a\in(\lambda,\ \mu)$ હોય તો $|\lambda-\mu|$ નું મૂલ્ય શોધો.
$\int_{}^{} {{{\tan }^{ - 1}}\frac{{2x}}{{1 - {x^2}}}dx = } $
ધારોકે વિકલ સમીકરણ

$\sin \left(2 x^{2}\right) \log _{e}\left(\tan x^{2}\right) d y+\left(4 x y-4 \sqrt{2} x \sin \left(x^{2}-\frac{\pi}{4}\right)\right) d x=0$,$0 < x < \sqrt{\frac{\pi}{2}}$ નો ઉકેલ વક્ર $y=y(x)$ છે. જે બિંદુ $\left(\sqrt{\frac{\pi}{6}}, 1\right)$ માંથી પસાર થાય છે. તો $\left|y\left(\sqrt{\frac{\pi}{3}}\right)\right|=$ ..............

જો એક રેખા $x$-અક્ષ અને $y$-અક્ષ દરેકની ઘન દિશા સાથે $\pi /4$ નો ખૂણો બનાવે, તો રેખા $z$-અક્ષની ઘન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે?
જો $R$ એ $n$ સભ્ય ધરાવતા ગણ $A$ પરનો સામ્ય સંબંધ હોય તો $R$ માં રહેલી કુલ ક્રમયુકત જોડની સંખ્યા $. .. .... .$ થાય.
$\overrightarrow{a},\overrightarrow{b},\overrightarrow{c}$ સમાન માનવાળા શૂન્યેત૨ પરસ્પર લંબ સદિશો હોય અને જો સદિશ $\overrightarrow{x}$ એ $\overrightarrow{a} \times \left\{{(\overrightarrow{x}-\overrightarrow{b}) \times \overrightarrow{a}}\right\}+\overrightarrow{b} \times \left\{{(\overrightarrow{x}-\overrightarrow{c}) \times \overrightarrow{b}}\right\}+\overrightarrow{c} \times\left\{ {(\overrightarrow{x}-\overrightarrow{a}) \times \overrightarrow{c}}\right\}=\overrightarrow{O}$ નું સમાધાન કરે , તો $\overrightarrow{x} =\ ......$