Question
લંબચોરસ $\text{ABCD}$ માં $E$ એ બાજુ $BC$ નું મધ્યબિંદુ છે. સાબિત કરો કે, $AE = DE.$

Answer

સાબિત કરો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગોલકની વક્રસપાટીનું ક્ષેત્રફળ $1256\ cm^2 $ છે, તો તેનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$
એક ગોળાનું ઘનફળ $1437 \frac{1}{3}$ સેમી$^3$ છે, તો આ ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય?
એક ખેતર સમબાજુ ત્રિકોણ આકારનું છે. તેની દરેક બાજુની લંબાઈ $120$ મી છે, તો તેનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો.
આકૃતિમાં $O$ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ $A, B$ અને $C$ એવી રીતે આવેલાં છે કે જેથી $\angle BOC = 30^\circ $ અને $\angle AOB = 60^\circ $ થાય. જો ચાપ $ABC$ સિવાયના વર્તુળ પર બિંદુ $D$ હોય, તો $\angle ADC$ શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $4 y^2-4 y+1$
$12$ સેમી ત્રિજ્યાવાળા ધાતુના એક ગોલકને પિગાળીને તેમાંથી $3$ સેમી ત્રિજ્યા અને $4$ સેમી ઊંચાઈના શંકુ બનાવવામાં આવે, તો કેટલાં શંકુ બને $?$
ચક્રીય ચતુષ્કોણ $\text{PQRS}$ માં $ \angle QPR = 40^\circ $ અને $ \angle PSQ = 70^\circ $ હોય, તો $ \angle PQR $ શોધો.
$O$ કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ $AB$ અને $CD$ ની લંબાઈ અનુક્રમે $12$ સેમી અને $16$ સેમી છે. જો $AB$ નું કેન્દ્ર $O$ થી અંતર $8$ સેમી હોય, તો $CD$ નું કેન્દ્ર $O$ થી અંતર શોધો,
નળાકાર વાસણના પાયાનો પરિઘ $132$ સેમી અને ઊંચાઈ $25$ સેમી છે. તેમાં કેટલા લિટર પાણી સમાય  $? \ (1000 \ cm^3  = (1$  લિટર$)$
$42$ સેમી વ્યાસવાળા અર્ધગોલક ની વકસપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ તથા ઘનફળ શોધો.