$Fe \rightarrow Fe^{2+} + 2e^{-} , E^{o} = 0.44\,\, V , 2H^{+} + 2e^{-} + \frac{1}{2} O_2 \rightarrow H_2O_{(l)}, E_{o} = 1.23\, V$ તો આ પ્રક્રિયા માટે $\Delta G^{o} =....$ કિલોજૂલ / મોલ
$2{H^ + } + 2{e^ - } + \frac{1}{2}{O_2} \to {H_2}{O_{(l)}}\,$ માટે
$\Delta {{\text{G}}_{\text{2}}}^{\text{0}}{\text{ = - nF}}{{\text{E}}^{\text{0}}}{{\text{ }}_{{\text{cell2}}}}{\text{ = ( - 2 }} \times {\text{ 96500 }} \times {\text{ 1}}{\text{.23)}}$
$Fe + 2{H^ + } + \frac{1}{2}{O_2} \to F{e^{2 + }} + {H_2}O$ માટે $\Delta {{\text{G}}_{\text{3}}}^{\text{0}}{\text{ = }}\Delta {{\text{G}}_{\text{1}}}^{\text{0}}{\text{ + }}\Delta {{\text{G}}_{\text{2}}}^{\text{0}}$
$\Delta G_3^{0} = (-2 × 96500 × 0.44) + (-2 × 96500 ×1.23) = -322310$ જૂલ $= -322.310 $ કિલોજૂલ $= -322$ કિલોજૂલ/મોલ
$A$. બેટરીના ચર્જિંગ દરમિયાન,એનોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$B$. બેટરીના ચર્જિંગ દરમિયાન, કેથોડ ઉપરનો $PbSO _4 PbO _2$ માં પરિવર્તિત થાય છે.
$C$. લેડ સંગ્રાહક બેટરી એનોડ તરીકે $PbO _2$ સાથે ભરેલ લેડની ગ્રીડ ધરાવે છે.
$D$. લેડ સંગ્રાહક બેટરી એક વિદ્યુતવિભાજય તરીકે $38\%$ સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$Cr\, | \,Cr^{3+}_{(0.1\,M)}\,||\, Fe^{2+}_{(0.01\, M)}\,|\, Fe$
$(F = 96500 \,C\, mol^{-1})$
$(1$ ફેરાડે $= 96500\, C,$ પરમાણ્વીય દળ of $Co = 59)$