Question
લોકનૃત્ય વિશે લખો:
હીંચ નૃત્ય

Answer

ભાલ પ્રદેશનું અને કાઠિયાવાડનું આ નૃત્ય છે. હાથમાં ગાગર લઈને હીંચ લેવાનું એ દશ્ય અદ્ભુત હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાઠમાં જોડાક્ષરવાળા શબ્દો શોધો. તેના આધારે ખાલી જગ્યા પૂરો:
આ .............. મ
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
મચ્છર
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
ગાય અને બળદ ખેતરમાં ઘાસ ચરે છે.
સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
અગવન
ક્રિયાપદ અને વિશેષણ લખો:
ભગવતી લાકડાંની મોટી ભારી બાંધે છે.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
પગ, કાંટો, ભારે, પીડા
કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખો:
કેટલાક લોકોને નૃત્ય કરવાથી થાક લાગે છે, પરંતુ થાક ઉતારવા માટે પણ નૃત્ય હોય છે.(શ્રમહારી,ટિપ્પણી)
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બહાર જઈએ ત્યારે અજાણી વ્યક્તિના હાથનું ન ખવાય. (અજ્ઞાત)
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
…………….. સંકલ્પ
વાકયોમાં કેટલાક મૂળાક્ષરોનો પ્રયોગ થયો નથી તેને સુધારીને લખો :
કલીની ચાંમાં સોખાનો દાણો હસે.