Question types

ગરવી ગુજરાતનો ગરબો question types

117 questions across 9 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

117
Questions
9
Question groups
5
Question types
Sample Questions

ગરવી ગુજરાતનો ગરબો questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

સૌરાષ્ટ્રના ચોરવાડ પંથકની સ્ત્રીઓનું શ્રમહારી નૃત્ય એટલે ટિપ્પણી નૃત્ય.
View full solution
વાક્યમાં રેખાંકિત શબ્દોને બદલે પાઠમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
ગરબો એ આદ્યશક્તિ તરફના ભક્તિભાવનું ચિહ્ન છે. (પ્રતીક)
View full solution
વાક્યમાં રેખાંકિત શબ્દોને બદલે પાઠમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
અમે જન્મદિવસની ઉજવણીમાં તારી ખૂબ રાહ જોઈ, પણ તું તો દેખાયો જ નહિ ને! (ડોકાવું)
View full solution
વાક્યમાં રેખાંકિત શબ્દોને બદલે પાઠમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
લોકનૃત્ય વિશે લેખ લખવાની વાત સાંભળીને પપ્પા તો ખૂબ ખુશ થઈ ગયા. (રાજીના રેડ થવું)
View full solution
વાક્યમાં રેખાંકિત શબ્દોને બદલે પાઠમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
આ વખતે અમારો આનંદ બમણો થઈ ગયો છે. (બેવડાવું)
View full solution
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
મોહનદાસ કરમચંદ ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે.
View full solution
સૌરાષ્ટ્રના ચોરવાડ પંથકની સ્ત્રીઓનું શ્રમહારી નૃત્ય કયું છે?
View full solution
'અ' 'બ'
$(1)$ કોઈક હલકથી ગીત ઉપાડે એટલે લોકોના પગ $(1)$ ખૂબ જ મહેનત કરે છે.
$(2)$ પપ્પાને નૃત્ય વિશે બહુ જાણકારી છે $(2)$ એમનાં ગીતો અને નૃત્ય વિશે જાણવું જોઈએ.
$(3)$ પૂર્વીદીદી લેખ લખવા માટે $(3)$ સાંભળ્યા જ કરવાનું મન થાય.
$(4)$ શરણાઈ પર સિંધુડો રાગ વાગે ત્યારે આપણને $(4)$ પણ નાચવા માટે તૈયાર થઈ જાય.
  $(5)$ પરંતુ મેં કદી એમને નાચતાં જોયા નથી.
View full solution
'અ' 'બ'
$(1)$ પૂર્વીદીદી લેખ લખવા માટે $(1)$ ડિસ્કો ડાંડિયાનું ચલણ વધતું જાય છે.
$(2)$ શરણાઈ પર સિંધુડો રાગ વાગે ત્યારે આપણને $(2)$ એમના ગીતો અને નૃત્ય વિશે જાણવું જોઈએ.
$(3)$ કોઈ પણ પ્રદેશની ખાસિયતો જાણવી હોય તો $(3)$ સાંભળ્યા જ કરવાનું મન થાય.
$(4)$ આપણા ગામમાં હવે સ્થાનિક નૃત્યને બદલે $(4)$ પણ નાચવા માટે તૈયાર થઈ જાય.
  $(5)$ ખૂબ જ મહેનત કરે છે.
View full solution
પૂર્વીએ કહ્યું હું તો ગુજરાતનાં લોકનૃત્યો વિશે જાણકારી મેળવીને શિકાગોના એક અખબારમાં લેખ લખવાની છું
View full solution

Generate a ગરવી ગુજરાતનો ગરબો paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App